The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"વુમન્સ ડે", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
"પ્રીત નું સગપણ", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઝોઝ ગામ ખાતે પ્રખ્યાત કિંજલ દવે નું આગમન લિંક check kro ftaft http://dhunt.in/s56v1?s=a&uu=0xa3fcf9569e703c65&ss=wsp
કવિ ના સર્વે બંધુઓ ને કવિ ના જય શ્રી કૃષ્ણ
કવિ ના સર્વે વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ 🙏🌍🙏 આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને વૈષ્ણવ પરિવાર માં જોડાવા માટે ક્લિક કરો https://kutumbapp.page.link/XQZCT8jEsRJPjLJPA
જલ્દી ફટાફટ નીચે આપેલ લિંક ક્લિક કરો અને મેળવો લેટેસ્ટ video કવિ ની કલમે માહી નો કંઠ #સખા https://youtu.be/CRqEg_pvUVY લેટેસ્ટ one..🤟🏻
https://youtu.be/OVIDOjrYK2E click the above link my first आर्टिकल અમારા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા માં અવધ એકસપ્રેસ માં હવે થી રોજ ગુરુવારે #એકવીચાર કવિ ની કલમે પ્રસ્તુત થશે.. subscribe kro mari you tube channel aaje j #KAVIS ❣️♾️
આપડા ગુજરાતી શ્રીમાન અંકિત ત્રિવેદી સાહેબ યુવા વર્ગ ના શ્રેષ્ઠ પ્રોત્સાહક અચૂક જોવાનું ચૂકતા નહીં અને કોઈ ને મળે તો મને ચોક્કસ મેડાવજો કૃષનપૂર્વક અચૂક વાંચજો https://youtube.com/shorts/5EfT-A9zbUg?feature=share
કવિ ની કલમે ..માહી નો કંઠ.. Matrubharti પર... #Matrubharti @Matrubharti ગુજરાતી #લાઇફસ્ટાયલ #મનોરંજન #એકવિચાર #માતૃભારતી #ટેક્નોલૉજી #રમત Viral Trending Topics Gujarati Vadodara_sanskari_nagari પંચનામું સમાચાર Gujarati Khabri Ek Taro Sath આપણું અમદાવાદ અમદાવાદ સમાચાર Ahmedabad Mirror ગરવી ગુજરાત Dainik Savera Live SAVERA TIMES Bhaskar Live https://youtube.com/shorts/taA3xBs-OBw https://youtu.be/sjU5Yg26SGc
ઓહ.... નામ તો ખૂબ સરસ રાખ્યું છે .....ચેતન ભગત ના movie નું નામ સાંભળતા જ કવિ બોલી પડ્યા . એટલામાં જ પાછળથી અવાજ આવ્યો કવિ ખાલી girlfriend નહિ half girlfriend બકા. અડધી અડધ આમ આખે આખી થોડી થાય કય girlfriend તને ખબર છે કેટલા વેલણ વણવા પડે??કેટકેટલાય પાપડ શેકવા પડે??? અને કેટલોય માર અને મોટામાં મોટી વસ્તુ ઘરના લોકોની ગાળો ખાવી પડે🤭!!ત્યાર પછી પણ દોસ્તારો ની મદદ થી આ girlfriend નામની વસ્તુ વ્યક્તિ કે એક સમયે ઠપકો આપી આખે આખી જીંદગી નો પાઠ ભણાવી જાય એનું નામ girlfriend બકા. કવિ તને શું ખબર આ girlfriend બનાવવા અમારે કેટલી મેહનત કરવી પડતી હોય છે!!! અને જો એમાં પણ અમુક ભાવ ખાવાવાળા હોય ત્યારે તો વર્ષો વરસ નીકળી જાય એ મેડમ ને મેળવવા. એમના સંદેશાની અધીરા થઈ ને રાહ જોતા ખાવા પીવાનું બધું જ ભૂલી જતા છતાય પ્રત્યુતર ૬ મહિના પછી તો ક્યારેક ૧વર્ષે મળે. ક્યારેક જોઈને પણ અદેખા કરે. કવિ તમને સાચું કહું ને તો આ girlfriend ના ચક્કર માં કેટલાય ઘવાયા છે તો કેટલાય એ લગ્ન પછી પણ હાર નથી માની. કેટલાય તો હજી ગાંડાની જેમ એક જ girlfriend ની શોધ માં પાગલ છે. કેટલાક એ girlfriend માટે ઘર છોડ્યા છે તો ૨૫વર્ષ લાડકવાયા ની લાગણીશીલ સ્વભાવ ધરાવતા માતા પિતા ને તરછોડ્યા છે. કેટલાકે તો આખે આખા પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. કવિ તમે શું જાણો આ girlfriend ની વેદના સાહેબ આખે આખી જિંદગી ઓછી પડે જો હું એક ખાલી આ વિશે વાત કરું તો. કવિ જાતજાતના ઘા સહ્યા જેના માટે છતાંય પ્રયત્ન હજી નથી છોડ્યો. girlfriend તો આપડી એક જ છે હતી અને રહશે. આજે નહિ તો કાલે અને કાલે નહિ તો વર્ષે, વર્ષે નહિ તો બીજા જન્મે અને બીજા જન્મે નહિ તો સાતે સાત જન્મે હા એ જ મારી રાધારાણી ની હું રાહ જોઇશ.ભવભવ સુધી હું એની બેસબરી થી વાટ જોઈસ મોરલીના સુરે એને પ્રેમથી આવકાર આપતો રહીશ. હા કવિ હવે જનમો જનમ હું ફકત ને ફક્ત રાધારાણીને જ મારી girlfriend માનીશ. કવિ તમે શું જાણો આ સાચા પ્રેમી ના ઘાયલ કાળજાની વેદના, તમે શું જાણો આ એકલ પંથી ની વાર્તા તમે શું જાણો આ રાહ ચાલતા મુસાફિર ની કથા તમે શું જાણો આ અલબેલા પ્રેમની વ્યાખ્યા તમે શું જાણો આ ઘાયલ પંછી ની દશા!!! કવિ તમે શું જાણો આ ભવભવાના પ્રેમ ની ગાથા... કવિ એ હલકી મુસ્કાન આપી અને કૃષ્ણ સદા સહાયતે હલકા સ્વરે બોલી વાંસળી નો સુર રેલાવતા નીકળી પડ્યા ત્યાં જ પાછળ જોતા રાધારાણી ના ભવ્ય દર્શન થયા.. તો પ્રેમથી બોલો રાધે કૃષ્ણ કી જય હો જય હો જય હો..... કવિ ના રગ રગ મા.....#KAVIS ❣️♾️ #GirlFriend #GirlFriend
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser