Gujarati Quote in Blog by Maitri Barbhaiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે દરેક વખતે એવું ઇચ્છીએ છીએ કે સૌ આપણો આદર કરે, આપણને માન-પાનથી બોલાવે, પણ શું આપણે એને આદર આપવામાં સમર્થ બની રહીએ છીએ?? આપણે કોઈનો આદર કરીશું તો જ વ્યક્તિને આપણને આદરથી બોલાવાની ઈચ્છા થશે.પ્રેમ અને નફરતની જેમ આપણને આદર અને અનાદર પણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જ મળતું હોય છે!!
#આદર

Gujarati Blog by Maitri Barbhaiya : 111368752
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now