“શ્વાશ ની મિત્રતા ઉપર વિશ્વાશ ની નજર લાગી ગઈ.”
હું કવિતા નહિ એક અહેસાસ લખી રહ્યો છું.આજે તારા માટે કંઈક ખાસ મોકલી રહ્યો છું
વસંત ની મહેક અને ગ્રીષ્મ ના ઝરમર વરસતા વરસાદ જેવી અનેરી મિત્રતામાં કયારે પાનખર આવી ગઈ ખબરજ ના પડી .સાંચે શ્વાશ ની મિત્રતા ઉપર વિશ્વાશ ની નજર લાગી ગઈ.
આ હરખવાઈ દુનિયામાં મિત્રતા નો શ્વાશ ક્યારે તૂટી ગયો અને વિશ્વાશ ની નજર લાગી ગઈ.
વાયદો હતો શ્વાશ છુટતા સુધી મિત્રતા નિભાવવાનો. પરંતુ ખબર જ ના પડી ક્યારે શ્વાશ ની મિત્રતા ઉપર વિશ્વાશ ની નજર લાગી ગઈ.
નથી માનતું હૈયું અજુ લોક કહી વાતો પર. પરંતુ શુ કરું શ્વાશ મળતો બંધ થઇ ગયો અને વિશ્વાશ ની નજર લાગી ગઈ.
તત્પર છે મન અજુ શ્વાશ પાછો મેળવવા. શુ કરું શ્વાશ ની મિત્રતા ઉપર વિશ્વાશ ની નજર લાગી ગઈ.
ભલે તૂટે શ્વાશ પણ વિશ્વાશ ના ખૂટે મારો.અંતે શુ કહું મિત્ર ...શ્વાશ ની મિત્રતા ઉપર વિશ્વાશ ની નજર લાગી ગઈ.
# પ્રિયંક