નઈ મળું એ હું આ આજમાં... જે કાલમા 'હું' હતો
કેમ કે આજ હું એ જ 'હું' છું જે 'હું' ને હું બતાવા માંગું છું
શબ્દોની રમતમા ના અટવાઈ જા દોસ્ત
નઈ શોધી શકે એ જે હું અક્ષરો થી છુપાવવા માંગું છું
થોડી પાણી-કાગળ ની દુશ્મની નડે છે
બાકી આંસુ ને પણ કલમથી જ સુકાવવા માંગું છું
-Guru