"પ્રેમ" ❤️
પ્રેમ એ ખાલી પ્રેમ નથી, એક જીવનભર નો સાથ છે...
કદી ના છુટે એવો એહસાસ છે..
તમને સદાય હસતા રાખે એ પ્રેમ છે..
ને તમારું એક આંસૂ પણ પડે તો દુનિયા સામે લડે એ પ્રેમ છે..
કોઇ ની કમી મહેસૂસ ન થવા દે એ પ્રેમ છે..
કોઇ ના સપના ને પોતાના બનાવી લે એ પ્રેમ છે..