"સખ્ત" ને અંદરથી "નરમ" આ પપ્પાને નહીં સમજાય...
સમજાય બસ પાછળથી...
"શિખામણ" ને "કડક" આ #મમ્મી ને નહીં સમજાય...
સમજાય બસ પાછળથી...
"ગુસ્સેલ" ને "દયાળુ" આ ભાઈને નહીં સમજાય...
સમજાય બસ પાછળથી...
"શિક્ષક" ને "મિત્ર" બની જતી બેનડીને નહીં સમજાય.
સમજાય બસ પાછળથી...
??