Quotes by Meghna Sanghvi in Bitesapp read free

Meghna Sanghvi

Meghna Sanghvi

@meghnasanghvi9829


રાહ જયારે મંજીલ બની જાય ત્યારે,
એ સફર અને સમય સરળતાથી પાર પડી જતો હોય છે.
meghu

કાલે રાત્રે મેં આપણું સપનું જોયું,
જે જાગતા ક્યારેય શક્ય ન બન્યું.
meghu

પાપ તમારું શરીર નહીં પરંતુ, તમારું મન કરે છે,
એટલે ગંગામાં ડૂબકી લગાડવાથી માત્ર તમારું શરીર ચોખ્ખું થશે તમારું મન નહીં. એટલે...
મહેરબાની કરીને હવે ગંગાને બક્ષી દયો... 🙏🏻

Read More

આપણે નાના હતાં ત્યારે ફક્ત એક નાનકડી કપ કેક ખાઈને ખુશ થઇ જતા હતાં. ત્યારે, ખુશ થવા માટે કારણ શોધવાની જરૂર ન્હોતી પડતી.સાચું કહ્યું ને?

આ કપ કેક જોઈને કોને-કોને એનું બાળપણ યાદ આવી ગયું?

Read More

hi friends,

આ ક્યાં ગીતની લાઈન છે? કોઈ જણાવી શકશે?

" લહેરોપે નાચે કિરણોકી પરિયા,
મેં ખોઈ જૈસે સાગર મેં નદીયા,
તું હી અકેલી ખોઈ નહીં હૈે...... "

કોને કોને આ ગીત પસંદ છે?

Read More