મકાન છે, મહેલ છે, શહેર છે, નગરો છે, પણ જ્યાં વસતાં હતાં.ભેગા થઈ સહુ માનવીઓ..
એ ઘર ક્યા છે...
ગાડી છે, બંગલા છે, ભંડારો છલોછલ ભર્યા છે.
પણ એ મન ક્યાં છે...?
બધું જ છે પણ એ ઘર ક્યા છે..
બદલાઈ ગયા છે સૌ ના સ્વભાવ, ને વાતાવરણ પણ પહેલાં જેવું સર્જાતું નથી..
લોક જોઈને એકબીજા ને મલકાતું નથી..
છે પ્રેમનો અભાવ ખબર છે એટલી..
બધું જ છે અફલાતૂન ..પણ એ ઘર ક્યા છે..
- અજ્ઞાત