Dear Atulians
Know your workplace (કર્મભૂમિ)
દુનિયામાં કોઈ પણ ખુણા માં રહો પણ *વલસાડ* જેવું ક્યાંય નહીં
BBC ન્યુઝ નાં સર્વેમાં આ વાત સિદ્ધ થઈ છે. વિજ્ઞાનીઓની નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે. *વલસાડ* ની જમીન અને આબોહવા, અને પાણીથી 100 વર્ષથી પણ ઉપરની ઉંમર માણસ ને મળે છે.
*વલસાડ* ની જમીનમાં જે ખનીજ છે તે માનવી ના જીવનમાં નવી ઉમંગ ભરે છે. શરીર ને જોતા બધાજ ખનીજ *વલસાડ નાં* પાણીમાં છે જે શરીરને વૃદ્ધ થતું અટકાવે છે અને લાંબી વય સુધી મનુષ્ય ને યુવાન રાખે છે. *વલસાડની* આબોહવા જેવી દુનીયામાં કોઈ પણ ખૂણામાં આબોહવા નથી. *વલસાડ* ની આબોહવા માનવી ના હાડકા અને ફેફસા ને મજબૂત કરે છે. હૃદય ના લોહીને પાતળું રાખે છે. ટીબી, દમ તો ખાલી *વલસાડ માં* એક બે મહિના રહો તો વગર દવાએ માનવી ઠીક થયી જવાની ક્ષમતા છે આ આબોહવામાં.
*વલસાડ માં* તિથલ નામનૂ એક પ્રદેશ છે તેની જમીન , પાણી , અને આબોહવામાં આ ગુણ રહેલ છે. અહીં શુદ્ધ ઓક્સિજન છે જે તમારા શરીર ને કોઈપણ રોગથી દૂર કરી શકે છે.
અહીં રહેવા માટે હવે રીતસર વિદેશીઓ બુકિંગ કરવી રહ્યા છે .
ગતવર્ષમાં *વલસાડ માં* વિદેશીનો આંકડો 25 લાખ નો રહ્યો છે. જેઓ ત્રણ થી ચાર મહિના *વલસાડ માં* રહ્યા છે. આ વિદેશીઓ *વલસાડ* ની ધરતી પર રહ્યા છે,કોઈપણ સ્થળો ની મુલાકાત લીધી નથી. ફક્ત આરામ ફરમાવ્યો છે અને નાનીમોટી બીમારીઓ થી મુકત થઈ પાછા વિદેશ ગયા હતા. વિજ્ઞાનીકો નું કહેવું છે અગર *વલસાડ* ની ધરતી પર વર્ષમાં છ મહિના રહેવાથી સરેરાશ માણસ ની ઉમર વધે છે અને બીમારીઓથી મુકત રહે છે
BBC news update- 09-10-2018