સ્ત્રી ને એ જ પુરુષ જીતી શકે છે...
જે તેના થી ચઢિયાતો હોવા છતાં એના પ્રેમ આગળ હારી જાય છે....
દરેક સ્ત્રી આવા જ પુરુષ ની કલ્પના કરતી હોય છે,
સ્ત્રી ને કોઈ યુગ પુરુષ ની જરૂર નથી,
એ ને તો બસ એ જ વ્યક્તિ ની જરૂર છે,
જે એને આ ત્રણ શબ્દો થી જીતી શકે.
હું છું ને.....?