કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

English Quotes by Apexa : 111086417
hardik kikani 8 year ago

ખુદા ને એજ પુછે છે. જે પ્રેમ થી બનાવેલ અત્તર ની સુંગધ જાણે છે. ફૂલ એ પુછે છે જે પ્રેમ માં હારી એની ખુશીયો જીતે છે. મતલબી નથી કોઈ બસ આ તો નશીબ નો ખેલ હોય છે. ના જાણે કોણ કોને કેટલો પ્રેમ કરે છે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now