*મોર્નિંગ* *વોકના* *પ્રકાર*
1 ?? જે ડોક્ટર ના કહેવા પહેલાં જ
ચાલવા જતા હોય છે તેને
" મોર્નિંગ વોક " કહેવાય.
2 ?? ડોક્ટર ના કહેવા પછી ના
છૂટકે ચાલવા જાય તેને "વોર્નિંગ
વોક " કહેવાય.
3 ?? જે પોતાના પત્ની(યા પતિ) ના
કહેવાથી ચાલવું શરૂ કરે તે
" ડાર્લિંગ વોક " કહેવાય .
4 ?? જે બીજાના શરીરને ફિટ
જોઈને ઈર્ષાથી ચાલવા માંડે
તેનેે " બર્નિંગ વોક " કહેવાય .
5 ?? જે પત્ની સાથે ચાલતાં ચાલતાં
ચાલતાં બીજી મહિલાઓને
વળી વળીને જોયા કરે તે
" ટર્નિંગ વોક " કહેવાય .
????