The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમ સ્નેહ લાગણી કે સંગાથ ની વાત ન કર બસ આવ હવે બીજી કોઈ ફરિયાદ ન કર... -Nima Rathod
પક્ષી ઓ થી ખીચોખીચ ભરેલુ આભ મળે આજ ફરી મને મારા ખોવાયેલા સ્વજન નો સાથે મળે... -Nima Rathod
નફા નુકશાન નું શું વિચારું સાહેબ તું આવ તો લાગણી નો બમણો નફો અને ના આવ તો નુકશાન...
સાવધાની એટલી રાખી કે શું કહું તોય દિલ માં વસી ગયા શું કરું પ્રેમ તો હતો જ નહી એમ કહે છે તોય મારા થઈ ગયા શું કરું...
સક્ષમ છે તું બહુ જ મારા કરતા... પણ યાદ કરવાની સક્ષમતા મારી સારી છે.પ્રેમ તો હતો જ નહી પણ નિભાવાની જવાબદારી મારી સારી છે.
આસમાની રંગ ની ઓઢણી હોય અને તારો સાથ મેઘધનુષી મોસમ અને તારા હાથ માં મારો હાથ સાથે તમે હોવ તો શું કેહવુ પ્રિયે આથમતા આ સૂર્ય ને જોઉ કે માણુ તારો સંગાથ
યાદ છે તને... એક સાથે રમવું અને લડવું ફરી પાછા એક થઈ જવુ એક ડબ્બા માંથી જમવું અને એકબીજા માટે મરી પડવું કોઇ ની જોડે ના ઝગડા માં વચ્ચે પડી એક બીજા ને બચાવવું યાદ છે તને હા મને બધું યાદ છે. રડતી આંખો ને હસતી કરવી અને હસતા હસતા ફરી રડી પડવું યાદ છે મને...
તારી સાથે રેહવું એક સપના જેવું છે. આશ્ચર્ય એ વાત નું છે કે અમે સપના માં પણ અંતર જાળવી રાખ્યું છે કેહવુ હોય છે ઘણું તને પણ તારી ભાવવિહિન આંખો એ આ સમજાવી રાખ્યું છે. કેમ કરી ને પાસે આવું એક વખત તો પેહલ કર બસ આજ વાત થી મન મનાવી રાખ્યું છે.
તને મનાવવા ના વિવિધ ઉપાયો અજમાવી જોયા. એક પણ કામ ના આયો બધી પીવાઈ ગઈ પણ.. તને ભુલાવી શકે એવો એક પણ જામ ના આયો.....
તારું મુલ્ય જીવન તુલ્ય... શ્વાસ ને જેમ અટકાવું અશક્ય છે તેમ તારી યાદ ના આવે એ પણ શક્ય નથી. તારો સાથ આ યાદ અને વરસાદ બહુમૂલ્ય
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser