Quotes by Parag.Dave in Bitesapp read free

Parag.Dave

Parag.Dave

@daveparag203211


*મોર્નિંગ* *વોકના* *પ્રકાર*

1 ?? જે ડોક્ટર ના કહેવા પહેલાં જ
ચાલવા જતા હોય છે તેને
" મોર્નિંગ વોક " કહેવાય.
2 ?? ડોક્ટર ના કહેવા પછી ના
છૂટકે ચાલવા જાય તેને "વોર્નિંગ
વોક " કહેવાય.
3 ?? જે પોતાના પત્ની(યા પતિ) ના
કહેવાથી ચાલવું શરૂ કરે તે
" ડાર્લિંગ વોક " કહેવાય .
4 ?? જે બીજાના શરીરને ફિટ
જોઈને ઈર્ષાથી ચાલવા માંડે
તેનેે " બર્નિંગ વોક " કહેવાય .
5 ?? જે પત્ની સાથે ચાલતાં ચાલતાં
ચાલતાં બીજી મહિલાઓને
વળી વળીને જોયા કરે તે
" ટર્નિંગ વોક " કહેવાય .
????

Read More

જયારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથેનાં લાંબા રીલેશનનો ગર્વ લેતું હોય છે, ત્યારે
એ બીજી વ્યક્તિને જ ખબર હોય છે કે, એણે એ સંબંધ ટકાવવા કેટલી જગ્યાએ
થીંગડા માર્યા છે. દરેક
લાંબા રીલેશનની પાછળ,કોઈ એક
વ્યક્તિની,આવાં સમયસર થીંગડા મારવાની કુનેહ જવાબદાર હોય છે..

Read More

શિક્ષક : ભુરા ,તને શુ ગમે ?

ભુરો : વેકેશન

શિક્ષક: વેકેશન પછી?

ભુરો : નાનૂ વેકેશન.

શિક્ષક : આ બે તૂ વાપરી નાખ પછી શુ ગમે ?

ભુરો : રવિવાર

શિક્ષક : રવિવાર પન ગ્યો તેમ સમજ તો શુ ગમે?

ભુરો : તો રજા

શિક્ષક : હવે રજા પન નથી તો શુ ગમે ?

ભુરો : તો રિશેષ

શિક્ષક : રિશેષ પન પૂરી હવે શૂ ગમે ?

ભુરો : તો નાની રિશેષ

શિક્ષક : નાની રિશેષ પન પૂરી થય ગય તો શુ ગમે?

ભુરો : તો ફ્રી પિરિયડ

શિક્ષક : જો ફ્રી તાસ પન ના હોઈ તો શુ ગમે ?

ભુરો : તો તમે રજા પર હોવ તે?

શિક્ષક : એમ સમજ કે હુ રજા પર ના હોવ તો શુ ગમે?

ભુરો : તો ?

પ્રવાસ મા જાવૂ ,
બાકિ તમે એમ બોલાવા માંગતા હોવ કે ભણવૂ ,તો એમ ભુરો નય જ બોલે.
????????

Read More

??

"जो तुमको हो पसंद वही बात करेंगे
तुम दिन को अगर रात कहो रात कहेंगे"

આ ગીત મા કવિ એવુ કહેવા માંગે છે કે......

હે પ્રિયે ...!
?



?


?

તારી હારે માથાકૂટ કોણ કરે ?
???????
???????

Read More

શિયાળાની એક સમસ્યા હોય છે...
છાંયડામાં બેસો....
તો ઠંડી લાગે છે.
અને,
તડકામાં બેસો...
તો ફોનની ડિસપ્લે નથી દેખાતી.
માણસ જાય તો ક્યા જાય?

Read More

ક્યારેક લાગે કે બધી ઝંઝટ મૂકી ગિરનારની ગુફા માં બેસી જઉં...........




પછી વિચાર આવે કે ત્યાં નેટ પકડાશે કે નહીં!!!???????

Read More

કાલે સાંજે પત્ની બોલી તમારી પાસે મોજા નથી , ચાલો તિબેટીયન માર્કેટમાં....

ત્રણ કલાક માર્કેટમાં બધા જ સ્ટોલ ઉપર ફરીને પાછા ફર્યા ત્યારે હાથમાં 3 સાડી...
૨ લેડિઝ સ્વેટર અને ૪ ડ્રેસ હતા...
અને

*છેલ્લે આશ્વાસન*

આ માર્કેટમાં મોજા ખૂબ જ મોંઘા છે અને હલકી ક્વોલિટીના છે..
માટે
કાલે સેન્ટ્રલ મોલ માં મોજા લેવા જશું.....!!!
?

Read More