સમય (ચાલ ને સમય...)

ચાલ ને "સમય" આજે તારી જોડે એક રેસ લગાવી જોવું !
અશક્ય લાગતાં આ કામનો એક પ્રયત્ન કરી જોવું..!!

જૂના નવા સંબંધ નો એક મેળ
બેસાડી જોવું !
થોડી લાગણી થી સીંચી એને ફરી
જીવંત બનાવી જોવું..!!

અવનવા ક્યાસ ને નવા પ્રાસ માં
બેસાડી જોવું !
તારા આ અહેસાસ ને શ્વાસ માં
ભરી જોવું..!!

વર્ષો જૂના સપનાની ધૂળ
ખંખેરી જોવું !
જૂની આ આંખે નવા સપના
સજાવી જોવું..!!

એ ચંચળ હરણી ને ફરી સજીવન
કરીને જોવું !
અને એની વિસ્મય ભરી આંખેથી જ આ દુનિયાને જોવું..!!

ફરી એ મારામાં રહેલી "હું" ને
જગાડી ને જોવું !
મુરજાયેલી એ વેલ ને નવપલ્લવિત
કરી જોવું..!!

તારી જોડે રેસ લગાવતા જીવન નો નવો જ હેતુ પામી જોવું,
એ હેતુ ને જ પછી જીવન નો સેતુ
બનાવી જોવું..!!

અશક્ય લાગતાં આ કામનો એક પ્રયત્ન કરી જોવું !
ચાલને "સમય" આજે તારી જોડે એક રેસ લગાવી જોવું..!


મારી આ રચના ને ગુજરાતી રસધારા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મળ્યું...!!!

Gujarati Shayri by Shefali : 111057037
Shefali 8 year ago

આભાર આંટી...

Sunita Vaghela 8 year ago

ખુબજ અભિનંદન

Shefali 8 year ago

આભાર કમલેશ જી...

ધબકાર... 8 year ago

@tiya...@harita...ખુબ ખુબ આભાર... તમે છો તો આ ગુલાબજાંબુ મારા પાસે પહોંચ્યા...બાકી આજકાલ તો બધા ભૂલી રહ્યા છે મને...

Kamlesh 8 year ago

વાહ!....અભિનંદન શેફાલીજી ...

Shefali 8 year ago

Thnx Purvi di...

Kanha 8 year ago

vah dear khub saras

Shefali 8 year ago

આભાર mayu...

હરિ... 8 year ago

ha...@tiya....rakhya 6e...bhai mate pn....e aavse etle aapi dais...

Maylu 8 year ago

wah wah wah wah....

Tiya 8 year ago

wc di ...thoduk khai lo ravina di ...

Shefali 8 year ago

આભાર tiya...જીગરી ..ઢોસા ફાસ્ટ ફૂડ ના કહેવાય

Tiya 8 year ago

na thai sardi thodak j khase ...

p 8 year ago

ravinaji soup pivo ....

Tiya 8 year ago

badhu mast hatu ...ice cream tamari rachna jevo superb ....

Ravina 8 year ago

ના હું ફાસ્ટફૂડ નથી ખાતી આજકાલ... હાહા... ટિયા... શરદી તો કરી નાખતી.. શિયાળા માં ગુલાબજાંબુ ખવડાવે છે તો..હાહા...

Shefali 8 year ago

જીગરી પીઝા અને ઢોસા પણ છે એ વપર

Shefali 8 year ago

બહુ બધા છે tiya...તારા ગુરુજી માટે પણ છે જ...એ જજ હતા એટલે એમને પહેલા

Tiya 8 year ago

gulabjambu garam na khavana hoi ravina di

Ravina 8 year ago

શુ ખવ હું! મને શરદી છે એટલે જાણે ice cream ને ગુલાબજાંબુ નહિ ચાલે... અમથાય આ ટિયા એ બધું એના ગુરુજી માટે side માં કરી લીધું... હાહા... ગુરુજી ને બધું ટાઢું ખવડાવે છે...

Shefali 8 year ago

ha Tiya...jigari AA Tiya e party mangi hti...chal tu pan aavija

Tiya 8 year ago

ohh sorry rohitbhai mate rakhje gulabjambu...

Tiya 8 year ago

hari mara gulabjambu tu khai le .... mare to ice cream ma moj padi gai ...

Ravina 8 year ago

આ જો મારી જેમ હરખઘેલી... કોઈ એ માંગી નહિ પાર્ટી તોય સામે થી આપે... હાહા...

Tiya 8 year ago

wow di thank you .... hu khai lav have ...

Shefali 8 year ago

આભાર ઉમાકાન્ત ભાઈ

Shefali 8 year ago

Hari...બધા ની શુભેચ્છા ના લીધે જ આ દિવસ આવ્યો છે... એ જ મારી return gift che

Umakant 8 year ago

? अनोखा प्यार ?

હરિ... 8 year ago

ha..di..have return gift ma su joii e....?? tamne....bolo....

Shefali 8 year ago

ha Hari ...tari and Tiya ni ફરમાઈશ તો પૂરી કરવી જ પડે

હરિ... 8 year ago

me to badhu lai lidhu ho....ice cream sivay....mara bhag no ice cream tiya ne aapi dejo....ho...@di....

હરિ... 8 year ago

tq...@di....gulabjabu joi ne to moda ma pani aavi gyu...???

Shefali 8 year ago

Amita aavi jaav tme pan...બધા જ મિત્રો માટે છે આ

Amita Patel 8 year ago

shefali mane b joiye party ho.. tiya piyu ne harita ni jode.. hu rahi na jau ..

Shefali 8 year ago

thnx @piyu @ tiya and @ hari ...tamari pasand ni dish aavi gai che

Shefali 8 year ago

thnx @ sandip @ bharat @ jelly

હરિ... 8 year ago

@shefali di.....gulabjabu ne to nai bhulo ne...??

bharat vinzuda 8 year ago

congratilation........

Ssndeep 8 year ago

વાહહહહહ @ 1st ... અભિનંદન અભિનંદન અભિનંદન 3 વાર....

Tiya 8 year ago

dhosha ne pizza with ice cream ....baki vadhare khavaravani icha hoi to chalse ...

Shefali 8 year ago

khub khub આભાર ટિયા...બોલ શેની પાર્ટી જોઈએ?

Tiya 8 year ago

wah mast mast .... and congratulation .... party pan apvi padse ....

Shefali 8 year ago

thank u @ komal @ ACP @ komal...KC

Komal Chovatiya 8 year ago

wah wah....congratulations.....

Bhavesh 8 year ago

વાહ congratulations

Komal 8 year ago

mstt...congrats

Shefali 8 year ago

Thank you @ Ketan and @ Amita

Shefali 8 year ago

આભાર @ હરી અને @ ઉમાકાન્ત ભાઈ

Amita Patel 8 year ago

congratulation shefali !! superb rachna ... keep it up

Ketan 8 year ago

વાહહ.. congratulation

Umakant 8 year ago

સુંદર. અભિનંદન શેફાલી બહેન ?

હરિ... 8 year ago

congratulations....@di....wahh... mast.....ave aa jagya na 6odta....1st ni....

Shefali 8 year ago

ha ha ha ...jigri

Ravina 8 year ago

એવું બવ નક્કી નહિ ઠંડી પર depend..હાહા...

Shefali 8 year ago

જીગરી કેટલા વાગે ઉઠે???

Ravina 8 year ago

હજુ વાર છે ઉઠવાની...

Shefali 8 year ago

આભાર સખી અને જીગરી...

HINA DASA 8 year ago

બ્રશ કર પેલા સખી

Ravina 8 year ago

ઓહો... સરસ... સુંદર રચના

HINA DASA 8 year ago

વાહ જીગરી.....ખૂબ સરસ

Shefali 8 year ago

thnx @ jagdish...and @ neel...

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર રોહિત...jai shree Krishna ....jai jinendra...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ અભિનંદન...આમજ આગળ વધતા રહો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now