Quotes by Komal Chovatiya in Bitesapp read free

Komal Chovatiya

Komal Chovatiya

@komalchovatiya223221


સેવા કરવા માટે પૈસાની જરૂર નથી
જરૂર તો છે આપણુ સકુંચિત જીવન છોડવાની
અને ગરીબો સુધી એકરૂપ થવાની .

- વિનોબા ભાવે

Read More

ગમે ત્યાંથી સ્પશૉે ,
ના હોય ક્યાંય અહમ્ ના ખાતા,
બસ એ જ સંબંધો સાચા

અભિમાન કરૂ, તો પણ શેનું કરૂ ?
જે આજે મારૂ છે, તે કાલે કદાચ બીજાનુ હશે...!!!

જેણે પોતાનો સમય ખરાબ જોયો છે,

એ બીજા સાથે કોઇ દિવસ ખરાબ નહિ કરી શકે.

ઘણા લોકો તમારી ગાડીમાં બેસવા તૈયાર છે.
પણ એવાને બેસાડશો,

જે તમારી ગાડી બગડે,
તો બસમાં પણ તમારી સાથે બેસવા તૈયાર હોય !

- સંજય રાવલ

Read More

આટલા દદેૉ સહી મને
હવે એટલુ સમજાઇ છે,
ખુબ લાગણી રાખનાર
હંમેશા પસ્તાય છે..!!!

મને પણ હવે ડર લાગે છે,
મારા મૃત્યુ નો નહી
પણ
મારા સ્નેહીજનો ના મૃત્યુનો

આનાથી વધુ ભયાનક બીજું શું હોય શકે ?
.

Read More

#Tiya challenge
બાળપણ તો Computer માં vice city રમવામાં જ કાઢયુ છે,
ત્યારે એ દુનિયામાં રમવાની મજા આવતી પણ એ નહોતી ખબર કે 
અત્યારે તો keyboard હાથ માં છે
પણ future માં તો બીજા રમાડે તેમ રમવુ પડશે
new word લાગણી

Read More


કિનારે બેસીને દરિયાનેા વાંક કાઢે છે
ડુબી જાય તો નસીબનો વાંક કાઢે છે,
સંભાળીને પોતે નથી ચાલતા લોકો
પડી જાય તો પણ પથ્થર નો વાંક કાઢે છે

Read More

આજે અમારા ઘરની બાજુ માં જ્યાં ગણપતિ બાપ્પા બેસાડ્યા છે ત્યાં એક ઉંદર આવ્યો હતો. તો બધા ઉંદરને ગણપતિ સમજી તેના દશૅન કરવા ત્યાં ભેગા થઇ ગયા.આટલી public જોઇને તો બિચારો ઉંદર ગભરાઇને ભાગી ગયો.  પણ પછી બધાના મોઢે એક જ વાત કે આજે તો અમારે ત્યાં  
તો ગણપતિ બાપ્પા આવ્યા હતા. આજેતો ઉંદર ના luck સારા હતા કે તે માનની સાથે બચી ગયો. પરંતુ જો એ જ ઉંદર મહિના પછી જોવા મળશે તો બધા તેને મારવા દોડશે.આમાં માન કોનુ??? 

Read More