જયારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથેનાં લાંબા રીલેશનનો ગર્વ લેતું હોય છે, ત્યારે
એ બીજી વ્યક્તિને જ ખબર હોય છે કે, એણે એ સંબંધ ટકાવવા કેટલી જગ્યાએ
થીંગડા માર્યા છે. દરેક
લાંબા રીલેશનની પાછળ,કોઈ એક
વ્યક્તિની,આવાં સમયસર થીંગડા મારવાની કુનેહ જવાબદાર હોય છે..