શિક્ષક : ભુરા ,તને શુ ગમે ?
ભુરો : વેકેશન
શિક્ષક: વેકેશન પછી?
ભુરો : નાનૂ વેકેશન.
શિક્ષક : આ બે તૂ વાપરી નાખ પછી શુ ગમે ?
ભુરો : રવિવાર
શિક્ષક : રવિવાર પન ગ્યો તેમ સમજ તો શુ ગમે?
ભુરો : તો રજા
શિક્ષક : હવે રજા પન નથી તો શુ ગમે ?
ભુરો : તો રિશેષ
શિક્ષક : રિશેષ પન પૂરી હવે શૂ ગમે ?
ભુરો : તો નાની રિશેષ
શિક્ષક : નાની રિશેષ પન પૂરી થય ગય તો શુ ગમે?
ભુરો : તો ફ્રી પિરિયડ
શિક્ષક : જો ફ્રી તાસ પન ના હોઈ તો શુ ગમે ?
ભુરો : તો તમે રજા પર હોવ તે?
શિક્ષક : એમ સમજ કે હુ રજા પર ના હોવ તો શુ ગમે?
ભુરો : તો ?
પ્રવાસ મા જાવૂ ,
બાકિ તમે એમ બોલાવા માંગતા હોવ કે ભણવૂ ,તો એમ ભુરો નય જ બોલે.
????????