*ગ્રહણ*
_જીવન ની અંદર પણ ચંદ્ર ની જેમ ગ્રહણ આવતા રહે છે_
પણ નકી નહિ ગ્રહણ ક્યારે આવે

---------------------------------------------------------------------

અંદર ની તપાસો વિશેષતાઓ *ગ્રહણ ચાલ્યું જશે*
વિશેષ વાતો ને સમજતા સિખો *ગ્રહણ ચાલ્યું જશે*
_સુખ તો છે દુઃખ નો પડછાયો તેને ઓળખતા સિખો_
                    *ગ્રહણ ચાલ્યું જશે*
પરિવાર માં પણ ક્યારેક ગ્રહણ લાગી જતું હોય છે 
_પ્રેમ રાખી પરિવાર માં ભૂલો જતું કરવાનું રાખો_
                    *ગ્રહણ ચાલ્યું જશે*
બીજાની વાતો ને જલદી થી ના માનીલો 
*પોતાની આંખ પર કરો ભરોસો*
                      _ગ્રહણ ચાલ્યું જશે_


   *જીવન માં પણ ગ્રહણ આવી જાય છે*
        _અરે યાર તેને જીવતા શીખો_
              *ગ્રહણ ચાલ્યું જશે*
                ગ્રહણ ચાલ્યું જશે

લેખક
ધવલ રાવલ

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111024783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now