'હુ મન છુ'
ખામોસ થઇ ને જીવુ છુ ને ચહેરા બધા ના વાંચી જાણુ છુ કેમ કે હુ મન છુ,
દિવાનગી માં રહુ છુ અને સ્વાર્થ ને પારખી જાણુ છુ કેમ કે હુ મન છુ,
હતાસ માં રહુ છુ અને હતાસ ને સાચવી જાણુ છુ કેમ કે હુ મન છુ,
નીખરતો રહુ છુ અને નીખારત ને વહેચી જાણુ છુ કેમ કે
હુ મન છુ,
-deeps gadhavi