Quotes by Shraddha Panchal in Bitesapp read free

Shraddha Panchal

Shraddha Panchal

@shraddhapanchal808378


मेरे हिस्से कभी नहीं आए …
वो तमाम दरवाज़े ,.
जिन्हें खोल कर में तुम्हारा स्वागत कर सकू ।

मेरे हिस्से आई ..
ये अधखुली खिड़किया …
जिनसे मैंने केवल तुम्हारा जाना देखा ❤️

Read More

भावनाए शून्य ,
मन अशांत ,
देह निष्प्राण
हो गया
तुम्हारा जाना
मुजे मृतप्राय कर गया….
❤️

हा
मेरे पास नहीं है तुम्हारी
कोई भी निशानी
लेकिन मैंने संभाल कर रखा है

“ तुम्हारा नाम अपने मौन मैं “
🙏❤️

Read More

ગઈ કાલે રાત્રે મેં કઈક આવું જ કર્યું ,
અને આજે મને આવું જ કઈક વાચવામાં આવ્યું ,

“ સારો ઝગડો થઈ ગયો મારે મોદી રાત્રે ભગવાન સાથે
છેલ્લે એમને કહ્યું “મેં નતું કહ્યું તને આટલું સારું થવાનું “”
🙏😄

Read More

લાગણી ઓછી નથી થઈ મારી,
હવે બોલવાનું છોડી દીધું છે ,
પ્રેમ ઘટ્યો નથી મારો ,
તારા પર હક કરવાનું છોડી દીધું છે,
સાથ તારો નથી છોડ્યો,
હવે ગુસ્સે થવાનું છોડી દીધું છે ,.😇

Read More

મન ની મન માં જ થયેલી વાતો:

તને ખબર છે!
મને ક્યારેય અમથું અમથું
તારા થી દૂર જવાનું મન થઈ આવે ,
માત્ર ને માત્ર એવું જાણવા કે
તમે ગમશે મારા વગર ?
પછી યાદ આવે કે
તારો જવાબ hmmmm આવશે
અને હું પહોંચી જાઉં અવઢવમાં
પછી અમથું અમથું
“એને નહીં જ ગમે “ એવું
હું જાતે જ માની લઉં બોલો !😄🩶🤍🤎

Read More

पिता के घर से….
पति के घर तक के सफ़र में …
लड़की वह सब भी सीख जाती है …
जो उसने किसी किताब से भी नहीं सीखा होगा ,
और नहीं उसने उसे सीखने की कल्पना भी की होगी 🙏😇

Read More

આજની એક આજીજી મન માં વસેલા ભગવાન ને
“ હે ઈશ્વર “

બધું જ આપજો પણ લાગણીશીલ સ્વભાવ
ક્યારેય ના આપતા ..
બહુ જ થાકી જવાય છે પોતાની જાત ને સમજાવતા સમજાવતા!!!

Read More

एक अजीब सा वक्त चल रहा है ,
मन का कर नहीं पा रहे है,
और
जो करना पड़ रहा है ,
उसमे सुकून नहीं आ रहा है ।।🙏😇

શ્વાસે શ્વાસે રુંધાયેલ છું ,
વાતે વાતે મૂંઝાયેલ છું ,
મારા કાન્હા રહું છું શાંત હું ,
છતાય
અઢળક વિચારો થઈ ઘેરાયેલ છું.😇

Read More