Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

माना कि जायज़ नहीं इश्क़ तुमसे बेपनाह करना,
मगर तुम अच्छे लगे तो ठान लिया ये गुनाह करना


-mahendr Kachariya

kanoparjapati8861

🤗 dear friends 🤗
😍 coment karjo 😍
👍okay 👍

#_krishna 💞

avinashparmar224012

navyajaiswal6866

gautam0218

gautam0218

gautam0218

gautam0218

Eyes rise, pupils dilate.
Lips split, teeth shine,

When sights cross,
Tensed get eye-brows

Love at first sight,
May be dull, may be bright

But when dreams knock at midnight,
It just feels all right.

Stage of commitment,
May be love or may be arranged,

It all disappears
When their thoughts get engaged..

harshilshah210628

Thank you for Matrubharti
Matrubharti Cap gif

kanoparjapati8861

વાચકમિત્રો .....
આજે માતૃભારતી પર પ્રકાશિત થયેલ મારી નવી વાર્તા વાંચી આપના પ્રતિભાવ તથા જરૂરી સૂચનો અવશ્ય આપજો. 🙏🙏

jighnasasolanki210025

#lifes_thoughts
.
.
.
Arru✍🏻🍂

arrugochhayat04gmail.com171627

👉એવાં લોકો પણ છે👇

shaileshjoshi0106gma

जय महालक्ष्मीदेवी नमो नमः 🙏
पैसा कहता है भले ही में उपर तेरे साथ नहीं जाउंगा,
पर जब-तक में निचे तेरे साथ हूं
तूजे बहुत उपर तक लेकर जाउंगा !

पैसा कहता है तु मेरी इज्जत करना सिख ले,
मैं पूरी दुनिया से तेरी इज्जत करवाउंगा !

दुनिया में पैसे से भी महेंगी चीज क्या है

sunilanjaria081256

ચિંતા બંધ થાય ત્યારથી જ વીતરાગ ભગવાનનો મોક્ષમાર્ગ કહેવાય. - દાદા ભગવાન

વધુ માહિતી માટે: https://dbf.adalaj.org/l8MD2Tz8

#spiritualquotes #quoteoftheday #quotes #worries #worryless #freefromstress #liberation #moksha #DadaBhagwanQuotes #DadaBhagwanFoundation

dadabhagwan1150

गीता में लिखा है कि
हर चीज का वक्त होता है
हर जगह तय होता है
आप कहीं पर पहुंचते नहीं पहुंचाए जाते हैं
खेल तो तुम नहीं रहें खेल तो भगवान रहा है।

rachnaroy7150

આજે મંદિરે જવાનું આમપણ મોડું થયું હતું અને ઉતાવળમાં બહાર નીકળ્યો ત્યાં જ ઘરની બહાર એક ખુણામાં ચકો ચકી બન્ને ચીં ચીં ની ચિચિયારીઓ કરી રહ્યા હતા તેમને જોતા તે વિહ્વળ લાગતાં હતાં

હવે થોડું ધ્યાનથી જોતા ખ્યાલ આવ્યો કે તેમનું એક બચ્ચું માળામાંથી નીચે પડી ગયું હતું માટે માતૃત્વનો બાળ રક્ષા માટે આતો મદદનો પોકાર હતો,

ઘરમાંથી ઝડપથી સ્ટુલ લાવી બચ્ચાને સાવચેતી થી યોગ્ય રીતે પકડીને સ્ટુલ ની મદદથી તેને સુરક્ષિત માળામાં મુકી દીધું,

આ કામમાં સમયસર મારે મંદિરે જવાનો ક્રમ હતો તે તુટી ગયો તેનું ક્ષણિક દુઃખ થયું સાથોસાથ પેલા ચકો ચકી અને તેના બચ્ચાની ત્રિપુટી નાં મિલનની ચિચિયારીઓ વાતાવરણ ને પ્રફુલ્લિત કરતી જોતા એક અલગ જ પ્રકારનો આત્મસંતોષ હતો.

parmarmayur6557