Quotes by Rajdipsinh chavda in Bitesapp read free

Rajdipsinh chavda

Rajdipsinh chavda

@rajdeep17


એ વૃક્ષ છે અધૂરું જેના પાન ના હોય,એ ચમન છે અધૂરું જેમાં ફૂલ ના હોય,એ ગગન છે અધૂરું જેમાં સુરજ ના હોય,એ જીવન છે અધૂરું જેમાં મિત્રો ના હોય.

Read More

જ્ઞાન કરતા સમજદારી જીવનમાં વધારે ઉપયોગી બને છે.

શાણો માણસ બન્ને વસ્તુ વાંચે છે – પુસ્તકો અને પોતાની જિંદગી.

ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે

સપનાઓ સાચા થવાની આશા જ આપણા જીવનને રોચક બનાવે છે.!!

*રિસ્ક હંમેશા મોટું લો,*
*જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,*
*હારી જશો તો સલાહકાર..*

*₲₫ ℳ₰ηιη₲*

મળીએ ત્યારે નહિ,
પણ
જુદા પડીએ
ત્યારે ખબર પડે કે,
સબંધ કેટલો સાચો હતો..!

ગુમાવ્યા નો હિસાબ કોણ રાખે સાહેબ
અહિં તો તમે મળ્યા એનો આનંદ છે.

સુપ્રભાત

*આટલુ જીવ્યા પછી*
*એટલી ખબર પડી ગઈ કે*
*સુંદર સુવિચારો લખવા માટે*
*ખરાબ અનુભવો થવા જરૂરી છે...*

જ્યારે કોઈ સાથ ના આપે ને,
ત્યારે અરીસા સામે ઉભુ રેવાનું,
ને કેવાનું,
તું ચિંતા ના કર, આપણે એકલા લડી લેશું.

Read More