Quotes by Jay Bhatia in Bitesapp read free

Jay Bhatia

Jay Bhatia

@jaybhatia


Miss you Kalam sir...

My drawing

ઉછરતો લેખક છુ હું,
ઉછરતો કવિ છુ હું,
શું તમે એટલુ પણ ના સમજ્યા?
કે સાહિત્ય નો પ્રેમી છુ હું.
—જય ભાટિયા

Read More

સાક્ષી છે આ પાંદડાઓનો ખડખડ કરતો અવાજ કે, હવા તેને સ્પશઁ કરે ત્યારે તેને કાંઈકતો થતુ હશે ને?