The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તમે એકલાં નહીં જીતી શકો. કોઈ સાથીની જરૂર પડશે જ. બધા જ દુ:ખ દેવાવાળા છે. જે દુ:ખ ઓછું અને સુખ અધિક દે, તેને સાથી બનાઓ. * મનુષ્ય બોલવાનું તો ૩ વર્ષની ઉંમરથી શીખે છે, પરંતુ ક્યારે, ક્યાં અને કેવું બોલવું જોઇએ, એ શીખવામાં જીવન આખું વીતી જાય છે. 🌹મહાદેવ હર 🌹 -Rajkotiya Dhaval
*આજથી શરૂ થતા દિવાળીના શુભ પર્વ* 🪔 *ધન તેરસ* થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય , *કાળી ચૌદશ* થી જીવનમાં કલેશ દૂર થાય , *દિવાળી* થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે , *નૂતન વર્ષ* થી જીવન નવ પલ્લવિત થાય , *ભાઈબીજ* થી ભાઇ બેનની પ્રીતિ વધે , *ત્રીજ* થી ત્રેવડ વધે , *ચોથ* થી ચતુરાઈ વધે , *લાભપાંચમ* થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ સહકાર અને સુયોગ સભર નીવડે તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભ-કામના પાઠવું છું...🙏🏻 🕉️જય સોમનાથ દાદા🕉️ 🚩જય શ્રી દ્વારકાધીશ 🚩 🚩જય કષ્ટભંજન દેવ 🚩
*જીવન ખુશમિજાજી જીવવા માટે દરેક તબક્કે મિત્ર કે સાથીની જરૂર રહે છે. આજ કારણે અંગત મિત્રની ઝંખના હોય છે,જેની સાથે સુંદર સમય વ્યતીત થઇ શકે, સુખ દુઃખ વહેંચી શકાય. આવી શોધમાં ક્યારેક રહે છે. પરંતુ* *આવી મિત્રતા જો અંગત વ્યક્તિ સાથે હોય તો લાગણીઓમાં ફસાઈ જવાની ભીતિ નહીવત રહે છે* *🕉️જય સોમનાથ દાદા 🕉️* *🚩જય શ્રી દ્વારકાધીશ 🚩* *🚩જય શ્રી કષ્ટભંજન દેવ 🚩*
... 🌹 *||શુભમ ભવતું||* . *આજ નો સુવિચાર*🌹 *કોટે મોર ટહુક્યા,* *વાદળ ચમકી વીજ,* *મારા વાલા ને સોરઠ સાંભળ્યો,* *જોને આવી અષાઢી બીજ.* *એ.........સૌને અષાઢી બીજ ના રામ રામ*🌙🌙 *🕉️જય સોમનાથ દાદા 🕉️* *🚩જય શ્રી દ્વારકાધીશ 🚩* *🚩જય શ્રી કષ્ટભંજન દેવ 🚩* -Rajkotiya Dhaval
*માતૃભૂમિ થી વધારે કોઈ "ચંદન" નથી હોતુ* *સાહેબ* *અને વંદે માતરમ્ થી વધારે કોઈ "વંદન" નથી હોતુ.*🥀 *🇮🇳 ગણતંત્ર દીન કી હાર્દિક શુભકામનાઓ🇮🇳* *🇮🇳વંદે માતરમ્ 🇮🇳* *🇮🇳ભારત માતા કી જય 🇮🇳* -Rajkotiya Dhaval
*શિખામણ" એ "સત્ય" છે... જેને લોકો કયારેય ધ્યાનથી નથી* *સાંભળતા... "વખાણ" એ એવો "દગો" છે... કે જેને લોકો સંપૂર્ણ "ધ્યાનથી સાંભળે" છે...* *🕉️જય સોમનાથ દાદા🕉️* *🚩જય શ્રી કષ્ટભંજન દેવ🚩* -Rajkotiya Dhaval
માણસ ગમે એટલો સારો હોય એના વિશે ખરાબ બોલવા વાળા મળી જ જાય છે 🕉️જય સોમનાથ દાદા 🕉️ 🚩જય શ્રી કષ્ટભંજન દેવ 🚩 -Rajkotiya Dhaval
એક મોટી ઉંમરના દાદા ની સુંદર વાત : જે ઉંમરમાં તમે ભેગુ કરવા જીવો છો ને,, એ ઉંમરમાં અમે ભેગા રહેવા જીવતા હતા..!!❤️✨✨ -Rajkotiya Dhaval
💯 નાની પણ સુંદર વાત 💯 એક શેઠાણી સાડીની દુકાને : એક સસ્તી અને સારી સાડી બતાવો મારી કામવાળી ની દીકરી ના લગન છે.. એક કામવાળી સાડીની દુકાને : મોંઘી અને સુંદર સાડી બતાવો "મારા શેઠાણી ના દીકરી નાં લગ્ન છે.." ❤️✨ -Rajkotiya Dhaval
મને નથી ખબર કે હું કેટલો સારો છું.. પણ હા મારી હાજરી "મીઠા" જેવી છે.. હાજરી હશે ત્યારે કોઈને કદાચ કદર નહિ થાય પણ જ્યારે મારી કમી હશે ને ત્યારે ક્યાંક તમને કંઇક "મોળું" જરૂર લાગશે..!! ❤️✨🙏 -Rajkotiya Dhaval
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser