Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

હે ગિરધારી એક વાર આવ તને જી ભરીને જોઈ લવ.... હે કુષ્ણમુરારી વગાડી દે ફરી તારી બંસરી..... હે નંદલાલ ફરી એક વાર તારી વાણી સંભળાવી દે..... હે પાલનહાર બચાવી લે ફરી એક વાર તારી ગૈયાઓને.... હે રાધારમણ ફરી એક વાર તારા પ્રેમ નો વરસાદ વરસાવી દે અમારૂ હદય પવિત્ર કરીદે.... હવે કોઈ નંરસીહ કે મીરાં કે અજુન નહી જન્મે....

parthlakhani

“Inspired” to “Expired”real quick.

bhattjignesh

સ્મિતનું હંમેશાં કારણ હોય છે, માત્ર તમારે તેને શોધવાનું છે.

bhattjignesh

vr1991

તમારું સ્મિત મારી નબળાઈ છે..

bhattjignesh

ઈશ્વર નસીબદાર ને જ આ અમુલ્ય અનુભુતિ આપે છે. ધણા જન્મો નો થાક આ ઢીંગલી ના આવવા થી ઉતરી જાય છે. જે એક બાપના ધબકતા હદય ની ગતિ છે.

parthlakhani

rinamorker

કોમળ હૃદય હોય તો જ પ્રીત થાય એ જરૂરી નથી.. કઠોર હૃદય ને પીગણાવી નાખે એવા પ્રેમકરનાર મેં જોયા છે..

realirfanjuneja

લાવ થોડુક જીવી લવ તને, ઝાઝું નહીં પણ થોડું યાદ કરી લઉં તને, એમ ક્યાં યાદ કરવાની આઝાદી છે, આ જગતમાં, પ્રેમ ની કબૂલાત માં પણ જ્યાં સજા મળે છે.

khushbahar

હુ ના રહુ ભોમથી અજાણ,,,
સહુના સંગથી સુંદર બનાવવું તુજને....
રક્ષાકાજે તારો બાળ બનીને,,,
તેવું કાર્ય કરુ હું શુરવીરતાનુ....
હવે યુવાની થય રહી છે,,,
મા ભોમ તણી પ્યારી,મા ભોમ તણી પ્યારી...

patelvasu

હમણાં હજી તમે મળ્યા
અને હૈયા સુધી ગયાં,

તમને ખબર નથી કે
તમે ક્યાં સુધી ગયાં…!!!

bhattjignesh

નજદીક આવ તારી આંખોમાં હું પોતાને જોઈ લઉં......,
બહુ દિવસ થઈ ગયા, અરીસા માં ખુદ ને જોઈને......

bhattjignesh

કદાચ આ જ હશે તારી આંખો નો જાદુ,
શરાબ ઓછી અને બેખુદી વધારે છે.
#બેફામ

bhattjignesh

શોખ તો ફ્કત પપ્પા ના પૈસા થીજ પુરા થાય છે, બિજા બધા પૈસા થી તો ફ્કત જરુરીયાત પુરી થાય છે...

khyatiparmar

rinamorker

rinamorker

ઘણાં લોકોએ મારી આંખો નું આંકલન કર્યું છે, પરંતુ કોઈએ મારા હૃદયનું તમે જે રીતે આંકલન કર્યું છે તે રીતે કર્યું નથી.

bhattjignesh

ગામડું કેવું હોય ?
ધૂળ ઢેફા ને પાણાં હોય
ભીંતે-ભીંતે છાણાં હોય
ટાણાં એવા ગાણાં હોય
મળવા જેવા માણાં હોય
ઉકરડાં ને ઓટા હોય
બળદીયાના જોટા હોય
પડકારા હાકોટા હોય
માણસ મનનાં મોટા હોય
માથે દેશી નળીયા હોય
વિઘા એકનાં ફળીયા હોય
બધા હૈયાબળીયા હોય
કાયમ મોજે દરીયા હોય
સામૈયા ફુલેકા હોય
તાલ એવા ઠેકા હોય
મોભને ભલે ટેકા હોય
દિલના ડેકા-ડેકા હોય
ગાય,ગોબર ને ગારો હોય
આંગણ તુલસીક્યારો હોય
ધરમનાં કાટે ધારો હોય
સૌનો વહેવાર સારો હોય
ભાંભરડા ભણકારા હોય
ડણકું ને ડચકારા હોય
ખોંખારા ખમકારા હોય
ગામડાં શહેર કરતા સારા હોય:

narendraraval

Merry Christmas...my all frd.

nimesh2710

"3.વિરપરી નો ધરતીપર અંતિમ દિન", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

harshika