હે ગિરધારી એક વાર આવ તને જી ભરીને જોઈ લવ.... હે કુષ્ણમુરારી વગાડી દે ફરી તારી બંસરી..... હે નંદલાલ ફરી એક વાર તારી વાણી સંભળાવી દે..... હે પાલનહાર બચાવી લે ફરી એક વાર તારી ગૈયાઓને.... હે રાધારમણ ફરી એક વાર તારા પ્રેમ નો વરસાદ વરસાવી દે અમારૂ હદય પવિત્ર કરીદે.... હવે કોઈ નંરસીહ કે મીરાં કે અજુન નહી જન્મે....