Quotes by Vasudev Kaila Bhanu in Bitesapp read free

Vasudev Kaila Bhanu

Vasudev Kaila Bhanu

@patelvasu


સફળતા પાસ-નપાસ ની નાની ગલીઓ નથી પણ મોટો હાઈ-વે છે.

 हिन्दुओं का प्रमुख पर्व है। मकर संक्रान्ति पूरे भारत और नेपाल में किसी न किसी रूप में मनाया जाता है। पौष मास में जब सूर्य मकर राशि पर आता है तभी इस पर्व को मनाया जाता है। यह त्योहार जनवरी माह के चौदहवें या पन्द्रहवें दिन ही पड़ता है क्योंकि इसी दिन सूर्य धनु राशिको छोड़ मकर राशि में प्रवेश करता है। मकर संक्रान्ति के दिन से ही सूर्य की उत्तरायण गति भी प्रारम्भ होती है। इसलिये इस पर्व को कहीं-कहीं उत्तरायणी भी कहते हैं। तमिलनाडु में इसे पोंगल नामक उत्सव के रूप में मनाते हैं...

Read More

શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ખૂબ સરસ વાત કહી છે, અર્જુનને. કે સમાજ તુમે નહી હૈ પાર્થ તુમ સમાજમે હો. એટલા માટે આપણે જે કર્મ કરી તેજ પ્રમાણે ભગવાન અપણને ફળ આપે છે ને ભગવાન હમેશાં ઓનલાઈન હોય છે એટલે કર્મ શું કરવા તે આપણા હાથમાં છે. - જય શ્રીકૃષ્ણ

Read More

maf karjo thodik let thai gayu ce bane tiya shudhi ma vaheli take mari novel mukvani koshis karis.
mari novel...

V1 Only You And Me Love Me

Lave Story V1

Only you and me love me

‎Author By - Vasudev Kaila

A romantic story

Wel Come

1st January will be published in Love Story, What's App, Facebook and Matru Bharati Gujarati.

Read More

નાનપણમા ગર્લફ્રેન્ડન હતી તેની યદમા

સૂની થયેલી જગ્યા ને,
સામે વિહ્વળ થઇને નીરખું છું.

શાંત ઉભેલા વૃક્ષ ને,
મે પુછ્યું મારૂ બચપણ ક્યાં ગયું.

હુ ફળિયામાં બેસી ને,
તેને હળવેથી પંપાળું છું.

આપણી ખોવાયેલી યાદ ને "મીના"
હુ ફળીયામાં જ શોધુ છું,
બસ ફળીયામાં જ શોધુ છુ.

Read More