The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
પ્રેમ એટલે સોળ હજાર રાણીઓના હોવા છતાં શ્યામ નુ ફકત રાધાને માટે તરસવુ...
જેવા અંદર છિએ તેવા બહાર રેવાની મજા છે..... ભુલ સ્વિકારી ને સુધારવા મા મજા છે....... અંદર નો મ્યાહલો અંતરઆત્મા નો અવાજ સાંભળીને ચાલવામાં મજા છે....... ઈશ્વર મંદિરમાં નહીં મળે પણ દરેક જીવ ના હદયમાં અવશ્ય દેખાશે...... કોઈ પ્રત્યે ધારણાઓ નહિ બાધતા કે તે સુધરી નહિ શકે એક સમય અને એક દિવસ એવો જરૂર આવશે જે ઉચ્ચ કક્ષાએ ગતિ જરૂર કરશે.....
પ્રાર્થના દિવસનો સૌથી મહત્વપૂર્ણ વાર્તાલાપ છે.
હું તો વ્યાખ્યા બનાવતો હતો પ્રેમની અને મારી જીંદગી જ એની પ્રેરણા બની ગઇ..
કપાળ પર નું એક ચુંબન.. હોઠ પરનાં સો ચુંબન કરતાં પણ મીઠું હોય છે..
આખી રાત જાગુ છું હું એવા વ્યક્તી માટે, જેને દિવસ ના અજવાળા મા પણ મારી યાદ નથી આવતી..
સુ પ્રભાત...
if someone makes you happy, make them happier..
Don't be sick about anything... keep using f5 (refresh) button in #life !! #GoodMorning ..
સંમતિ અને સન્માન દામ્પત્ય જીવનના છે બે આધાર.. સંબંધોમાં ક્યારેક હાસ-પરિહાસ પણ હોય, થોડી મીઠાશ, થોડી ખટાશ નો પણ અહેસાસ હોય ..
તારું "મૌન", જો તારી "મજબૂરી" હોય... તો એવાં "મૌન" ધારણ કરેલ "પ્રેમ" ની શું જરૂર...!!
જરૂરી નથી કે હું,તમને આંખો થી જ નિહાળું.. તમારું સ્મરણ પણ , તમને નિહાળ્યા બરાબર જ છે..
ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની જેમ ફરી જિંદગીને મૂકીએ, ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય કે લાગણી ગણાય એમ પૂછીએ...!
લે નજર મારી ઉધાર આપું... જો પછી દિવાનગીની શું મજા છે....
સંબંધનો આ કેવો વણલખ્યો કરાર છે ? મારા સિવાય મારા ઉપર સૌનો અધિકાર છે..
નિરંકુશ કલમનો ધોધ પણ ક્યારેક વિનાશ વેરી શકે છે....
નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે. બાગ કેરા ફુલ તેને જોઇને કરમાય છે પણ ઇશ્વરની આ કેવી વિચિત્ર કળા કે બધાને શરમાવનારી મને જોઈને શરમાય છે..
બન્નેની નજરમાં નજર મળી, કદમ એકબીજા તરફ વઘવા આતુર હતા... પણ છેવટે મનનું માની બન્ને પાછા વળી ગયા..
હૃદય નો ભાર અમસ્તો જ ઓછો થઈ ગયો. . ખાલી કલ્પના તમારી આંખો ની કરી...
આજે આવો અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં માતૃભારતી વિશે જાણવા માટે
હંમેશા હસતા રહો સાહેબ,કારણ કે કયારેક તમારું સ્મિત બીજાની ખુશી માટે કારણ બની જાય તે ની તમને પણ ખબર નહીં રહે.SO, KEEP SMILING.
be different and you'll always stand out
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser