The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
मातृभारती के सभी भाई बहन को 🙏🏻गुरु पूर्णिमा की हार्दिक शुभ कामना🙏🏻 और मेरे *गुरुदोस्तो* को भी,,,🙏🏻 मेरे दोस्त भी मेरे लिए गुरु जी के समान हे जिनसे मैने कुछ न कुछ सीखा है,,,,@
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના 🙏😊
https://youtu.be/7g9mNRkSbIc?si=vRq9hbhqVVrE-Bfd
।।तस्मै श्री गुरुवे नमः।। "अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं। तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः।। "गुरु गोविन्द दोऊ खड़े काके लागूं पाय। बलिहारी गुरु आपने गोविंद दियो बताय।" गुरुपूर्णिमा के पुनीत पर्व पर परम वंदनीय ,आदरणीय श्रद्धा मूर्ति,स्नेह सागर, ज्ञान रश्मि प्रदाता, अनंत उपकारी गुरुदेव को सादर नमन। परम वंदनीय गुरु जी का अलौकिक आभामंडल और ज्ञान सुधी जनों के लिए प्रेरणास्रोत बन गया है। गुरुपूर्णिमा के पावन पर्व पर आपको बहुत बहुत बधाई और शुभकामनाएं। 🙏🙏🙏
गुरु गोबिंद दोनो खड़े, काखे लागू पाए, बलिहारी गुरु आपने, जिन गोबिंद दीओ, मिलाए....... गुरु पूर्णिमानी की हार्दिक शुभकामनाएं 💐💐💐💐💐💐💐💐💐💐💐
"એક આત્માપૂર્ણ જીવન" by SHAMIM MERCHANT read free on Matrubharti https://www.matrubharti.com/book/19962536/a-soulful-life *એક આત્માપૂર્ણ જીવન* ત્યારે એક ધ્રુજારી મારી કરોડરજ્જુમાં પસાર થઈ ગઈ; મારી સામે ખૂબ જ ખેદ સાથે જોતા, મારી આત્મા મારા નિર્જીવ શરીરને વિદાય આપી રહી હતી. *એક અતિ સુંદર ટૂંકીવાર્તા* *શમીમ મર્ચન્ટ, શમા, મુંબઈ*
ગુરુજી અમારો અંતરનાદ એમને આપો આશીર્વાદ *જેને ના મળ્યા સારા ગુરુ* *એનું જીવન રહ્યું અધૂરું* સાચે જ જેને સાચા અને સારા ગુરુ મળ્યા છે એ ફાવી ગયા છે. સારા ગુરુ એટલે સાચા માર્ગદર્શક કે જે તમારી આંગળી પકડીને સાચી દિશામાં લઈ જાય. અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમા તેજોપુંજ તરફ લઈ જાય. જ્ઞાન અને information મા ઘણો ફરક છે. જ્ઞાન મુક્તિ આપે છે. Google જોડેથી કે CHAT GTP તમને માહિતી આપી શકે પણ ગુરુ તો તમને જબરજસ્તી સારા માર્ગે લઈ જાય. *Family friend હોય, family doctor 💊 હોય, ફેમિલી advisor હોય તો family guru કેમ ના હોય ??* ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છાઓ 🌸🌸🙏🙏🙏 Team Wipra
માતૃભારતી પરિવારને ગુરુપૂર્ણિમા નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના
ગુરુ પૂર્ણિમાની આપ સૌને શુભેચ્છા
💖💖
To the one who reveals to me that the essence of the universe is the essence in me and in all beings, I express my gratitude to that Guru through my salutations. I bow down to you, the beginning and the one without any beginning, the supreme without any equal, the One without a second. Guru Purnima signifies one of the greatest moments in the life of humanity. This is about transcendence and liberation, a possibility that human beings never knew... my Guru I bow to you...
આજે ગુરુપૂર્ણિમા છે અને મારી રચના ગુરુનું સાનિધ્ય એકલવીર સાપ્તાહિક માં પ્રકાશિત થઈ છે.
🙏🙏
આ પાનાંમાં લિખિત શબ્દો આપને કેવા લાગ્યાં કૉમેન્ટ દ્વારા જણાવવા વિનંતી.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser