Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

#_kisuu 💞

વાતો સાંભળી તારી હું મલકાઈ ગયો,
એ પ્રકૃતિ હું તુજ સૌંદર્ય માં જ સમાઈ ગયો.

રોજે અહીં સૂર્યનો પ્રકાશમય 'ઉદિત' થાય છે,
જોવાને આ પ્રકાશ વૃક્ષો પાગલ બની જાય છે.

વૃક્ષોના આ ગામડે વસે છે કેટલાય પશુ-પક્ષીઓ,
પણ આજ કાલથી એ માત્ર તારા જ ગીતો ગાય છે.

આ સૌંદર્ય માં જંગલ રૂપ શહેર પણ આવેલ છે,
એજ શહેર માં ડાલામથો સાવજ વખણાય છે.

જ્યાં ભાઈ ભાઈ ના વેરની કેટલીય વાતો થાય છે,
ત્યાં આ જગ માં માણસ અને પશુની મિત્રતા થાય છે.

કેટલા બધા ફૂલો રંગોથી રોજ શણગાર સજે છે,
એજ ફૂલો અવનવી મહેકથી તને મહેકાવી ઉઠે છે

કેટ કેટલી કરું પ્રશંસા તારી એમ જ મુંજાવ છું,
દર વખતે પ્રકૃતિ તારા સૌંદર્ય માં જ સમાવ છું.

#Nature

avinashparmar224012

હજારો રંગોમાં રમતા હતા,
જોયું એક પર્ણ ને ભાન આવ્યું.

કુદરતની શું વાત કરું ' રાહી '
એક ડાળીમાં અનેકરંગી પાન આવ્યું.

- રોહિણીબા " રાહી "

#Nature

parmarrohini15gmail.com80

बहुत मुस्कुराहटें जाया होती हैं ,

महज़ कुछ उदासियाँ छुपाने में...❤️🌻

mayurchaudhary942gmail.co

BLOG

rajnijoshi8512gmailc

मंज़िल दूर की,,,

drbhattdamayntih1903

ना शाखों ने जगह दी, ना हवाओं ने बख़्शा, वो पत्ता आवारा न बनता तो क्या करता।
#Nature

ravimish062917

#Nature
બીજ કોઈ અવાજ વિના ઉગે છે, પરંતુ એક વૃક્ષ મોટા અવાજ સાથે પડે છે. વિનાશમાં ઘોંઘાટ છે, પણ સર્જન શાંત છે.

ravimish062917

***ભૂલચૂક લેવી દેવી***

કરીએ હિસાબ પછી ભૂલચૂક લેવી દેવી
હટાવો નકાબ પછી ભૂલચૂક લેવી દેવી

અત્યારે છો ભાનમાં એટલે બરાબર
ઉપાડો શરાબ પછી ભૂલચૂક લેવી દેવી

બંધ પડીકું છે ક્યાં ખબર પડવાની
નીકળે ખરાબ પછી ભૂલચૂક લેવી દેવી

પહેલો ઘા પરમેશ્વરનો માનીને ચાલવું
દેખાડો રુઆબ પછી ભૂલચૂક લેવી દેવી

પૂછો તમારે પૂછવા હોય તેટલા સવાલ
આપ્યા જવાબ પછી ભૂલચૂક લેવી દેવી

જયકિશન દાણી
૧૩-૦૫-૨૦૨૪

rajnijoshi8512gmailc

manishapatel9548

manishapatel9548

BLOG

rajnijoshi8512gmailc

ગુજરાતી હાઇકુ ,,, 💐🙏💐

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ ,,, 💐🙏💐

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ ,,, 💐🙏💐

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ ,,, 💐🙏💐

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ ,,, 💐🙏💐

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ ,,, 💐🙏💐

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ ,,, 💐🙏💐

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ ,,, 💐🙏💐

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ ,, 💐🙏💐

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ ,, 💐🙏💐

drbhattdamayntih1903

ગુજરાતી હાઇકુ,,,💐🙏💐

drbhattdamayntih1903