Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

gautam0218

gautam0218

gautam0218

Share

rakeshsolanki1054

😍🥰🧿

heemashree3430

navyajaiswal6866

navyajaiswal6866

होता मेरे इख्तियार मैं,

"तो जॉना"

ना तड़पता तू इंतजार में,

shayar

navyajaiswal6866

મૂકી મનમાં નવી આશ ને, કલમે ગઝલ રચું છું
તારી ઇર્ષાની અગ્નિ ઠારી, કાગજે શબ્દો રચું છું!

દફન થયેલી લાગણીઓને, પ્રેમની કટારે કોતરું છું,
મનને મનાવી શોળે શણગાર, સ્વપ્ને રાસ રચાવું છું!

વર્ણન કરતાં તારું, ખુંદને દર્પણ સમક્ષ નિહાળું છું,
યાદ કરતાં તુજ ને, મારી માંગે સિંદૂર સજાવું છું!

કહે 'જીજ્ઞા' ભૂલી દર્દ ને તુંજ સંગ ગગન વિહાર માંગુ છું,
હ્રદયે એકમેકના મળે, એવું સૂરજથી અજવાળું માંગુ છું!

Jigna ✍️

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

jignapandya6904

navyajaiswal6866

jignabipin

aye jindagi 🙏

ankitkumarasr4028gmail.com083019

સમયનાં બંધ દ્વારને તું ખટ ખટકાવી તો જો,
દ્વાર ખોલી હાથોની લકીરોને તું અજમાવી જો,

તારાં પ્રતિબિંબને આકાશમાં તું નિહાળી તો જો,
પ્રતિબિંબ‌ને પકડવા પાંખોથી આભને તું આંબી જો,

દરિયાનાં ઉંચા ઉછળતાં મોજાઓને તું પૂછી તો જો,
ઉછળતાં કોમળ પાણીથી પથ્થરોને તું ચીરી જો,

મનમાં પ્રયત્ન કરી ‌કોઈ ઉપાય તું અજમાવી તો જો,
પ્રયત્ન થકી બધી વાતોને સચ્ચાઈમાં તું બદલી જો...

મનોજ નાવડીયા

manojnavadiya7402

પરમ કૃપાળુ પરમાત્મા રાજકોટના ટી આર પી ગેમઝોનમા લાગેલ આગની દુર્ધટનામા મૃત્યુ પામેલા તમામ મૃતકોના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે.
ઓમ શાંતિ🕯💐 😔🙏

jighnasasolanki210025

સામાને સુધારવા માટે તમે દયાળુ હો તો વઢશો નહીં. એને સુધારવા તો માથું તોડી નાખે એવો મળી જ જશે.- દાદા ભગવાન

વધુ પ્રગતિ માટે અહી વાંચો: https://dbf.adalaj.org/KMzLkgTQ

#quoteoftheday #quotes #spiritual #spiritualquotes #selfimprovement #DadaBhagwan #dadabhagwanfoundation

dadabhagwan1150

यूँही रहने दो मुझको गुमशुदा
न उकेरो मेरे किरदार को
मेरे ना होने से आजतक क्या
फर्क पड़ा है संसार को

गजेन्द्र

kudmate.gaju78gmail.com202313

એને રાખવી તો મારે જ પડશે

shaileshjoshi0106gma

🥺🙏

hp.398092