Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ધરો આઠમ...

ગુજરાતનો એક તહેવાર.. આ દિવસે ધરોની પૂજા કરવામાં આવે. આ દિવસે ખાસ ફણગાવેલા મગ અને ચોખાના લાડવા બનવવામાં આવે. ચોખાના લાડવા મને ખૂબ જ ભાવતા.. મમ્મી આગળની રાત્રે મગ પલાળી એક કપડામાં ઊંચે બાંધી દેતી. બીજા દિવસે સવારે ધરોની પૂજા કરવામાં આવતી. ચોખાના લાડવા અને મગ ધરોને અર્પણ કરવામાં આવતા. ધરોને પણ માતાનો દરજ્જો મળેલ છે. ધરો માતાની પૂજા કરી બપોરે દાળ ભાત શાક લાડુનું જમણ થતું. મારા ગામથી 2 કિ. મી. અંતરે આવેલું ગામ જ્યાં ધરો આઠમના દિવસે મેળો ભરાતો. નાના હતાં ત્યારે બે પાંચ રૂપિયા લઈ સવારથી મેળે જતાં.. ખૂબ મઝા કરતા...બે રૂપિયામાં તો જાણે આખો મેળો ખરીદી લીધાનો આનંદ મળતો. પણ હવે બાળપણ સાથે એ ઉમંગ એ ઉત્સાહ પણ ચાલ્યો ગયો. 

આ ધરો આઠમનો દિવસ મારા માટે એક કારણથી ખાસ છે. આ ધરો આઠમના દિવસે જ મારો જન્મ થયો હતો. તિથિ પ્રમાણે. અને નાનો હતો ત્યારે મારા નાના કહેતા કે 'તારો જનમ થયો એટલે બધા ચોખાના લાડવા બનાવે.' અને હું એ વાત સાંભળી ખૂબ જ ખુશ થતો. મિત્રોને પણ કહેતો અને ગર્વ લેતો. મોટાભાગના તહેવારોમાં ઘઉંના લાડુ બને પણ ધરો આઠમ જ એક એવો તહેવાર છે કે આ દિવસે ચોખાના લાડુ બને.

આજે આ પ્રસંગ એટલા માટે યાદ આવ્યો કે લાડુ બનાવવા માટે માવાની જરૂર પડે. અને આજે હું એ માવો લેવા માટે ભઠ્ઠા ઉપર ગયો.

ગામડામાં એકદમ શુદ્ધ.. ભેળસેળ વગરનો માવો પણ મળે. ઘણીવાર માવો બનાવતા જોયા પણ આજે આ માવો બનાવતા કેમેરામાં પણ કેદ કરી લીધું.

authorshyam

મને માણસ હોવા નુ અભિમાન છે.

chaudharikundan200657

sangeeakhil

I am not proud, but I am happy; and happiness blinds, I think, more than pride..?

nikunjkantariya

umeshdonga

umeshdonga

Hi, Read this story 'અનંત દિશા  ભાગ-૧' on Matrubharti 
https://www.matrubharti.com/book/19860026/


મિત્રો અને સ્નેહીઓ તમારા સુચનો આવકાર્ય છે... 
સદા ખુશ રહો... સદા જીવંત રહો... 
જય શ્રી કૃષ્ણ... 

rohit123

'વિચાર અને વાસ્તવિકતાને વ્યકરણમાં વલોવી વાચામાં વ્યક્ત કરે એ લેખક'

vaghelashilpa

nencychadmiya31599gmail.c

Mujhse dard ki intehaa na pucho mai to us bheed me bhi tanha royi hu jaha gham ki koi wajah na thi.

starsankhani174522

' મર્મ '

milanvlad1


' અનંત દિશા '

આજે ૨ વાગે MB પર પબ્લિશ થશે... 

તમારા પ્રતિભાવો મારા માટે સુધારકનું કામ કરશે... 


ફરીથી એ વિતેલા યાદગાર, અદ્ભુત, અવિસ્મરણીય દિવસો યાદ આવી ગયા! અને એ ઘટનાઓ, પ્રસંગો, યાદો ફરી તાજા થઈ ગઈ. ફરી એકવાર ભૂતકાળમાં સરી પડાયું...!


'દિશા'.... એની સાથેની એ પહેલી મુલાકાત !  આ મુલાકાત મારી એક મિત્ર ના કારણે થયી હતી. આમતો અવાર નવાર એના વિષે સાંભળ્યું હતું પણ મુલાકાત તો પહેલી વાર ત્યારેજ થઈ. એ ઘટના મારી સામે જાણે આજે ફરી ઘટી રહી છે ! 


#sweetbeatfrdzzzzz  

સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ... 

rohit123

ઓમ નમો નારાયણ ગીરીબાપુ રામચંદ્ર ભગવાન કી જય

tozrwnvy1356.mb

જ્યારે લાઇફને સિરિયસલી લીધું, કકળાટ વધ્યું
હવે નક્કી કર્યું કે મોજમાં જીવીશ તો વજન વધવા લાગ્યો

bhurogujarati

                        हिन्दी

अरे राष्ट्र की भाषा हिंदी अरे राष्ट्र का गौरव हिंदी । 
पहले  हिंदी  पीछे  हिंदी   हिंदी    हिंदी    हिंदी  ।।

भारत माता के मस्तक पर शोभित है यह बिन्दी ।
और अन्य आभूषण सी पर तिलक सरीकी हिंदी ।।

इसे अलौकिक देवनागरी लिपि सुशोषित करती है ।
भाषाओं में प्रेम और सामंजस्य   हिंदी  करती  है ।।

अरे  राष्ट्र  में   राष्ट्रभाषा  का   सम्मान   बढ़ेगा ।
एक सूत्र में बांध रही है  हम सब को  भी  हिंदी ।।

अरे सहोदर में प्रहरी हूं मां की खातिर जाग रहा हूं ।
अंधकार  में  दीपशिखा  ले   जगा  रही  है  हिंदी  ।।

                                     - आनन्द सहोदर

anandsinghgurjar99gmail.


शब्दों के श्रृंगार सजाती भावों की फुलवारी है ।
प्रेम और सद्भाव बढ़ाती हिन्दी सबसे प्यारी है ।।

हिन्दी दिवस की हार्दिक शुभकामनाएं ।

                               - आनन्द सहोदर

anandsinghgurjar99gmail.