Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

*''સુંદર સર્જન-દુનિયા''*

સુંદર મજાની કેવી દીઠી
કલરવ કેરી દુનિયા મીઠી

બાગ-બગીચે ફૂલો પરની
ઝાકળ જેવી જાત અદીઠી

આભ-ધરતી મળી ક્ષિતિજે
મિલન મધુરા કેવું કીજે

ટમકે ચાંદ-સૂરજને તારા
વાદળ-વર્ષા ચમકે વીજે

તરુ-ગિરિ ને પહાડ સંગે
ઝરણાં કેરા ગાન ગુંજે

મલકે મોસમ કેવી વસંતે
મોર, બપૈયા,કોયલ કુંજે

કેવી સુંદર ઇશ તણી'મનન'
અજબ-અનેરી રચના દીસે

- મનન
(મનુ.વી.ઠાકોર)

manuvthakor

કેમ છો દોસ્તો

naresh9235

શોધતાં રહીએ આપણે ઈશ્વર ને મંદિરોમાં ...? પણ
મિત્ર સ્વરૂપે ખુદ જે ભગવાન તમારી સાથે રહે ..!
... *એને બહેન કેહવાય* ...

pyljay

Bhai bahen na sabandh ne ujagar krta eva raksha Bandhan parv ni Hardik subhkamnayo

rathodamar6

नजरिया बदल के देख , हर तरफ नजराने मिलेंगे
ऐ जिन्दगी यहा तेरी तकलीकों के भी दीवाने मिलेंगे

ajayagravat

Happyyyyy Raksha Babdhan

bhavesh3

happy raksha bandhan......

bhchavda

કોલેજ લાઈફ....રીલાયન્સ જેવી.
करलो दुनिया मुठ्ठी में.

બેચરલ લાઈફ....અેરટેલ જેવી.
ऐसी आजादी और कहा.

સગાઈ પછી....આઈડીયા જેવી.
जो बदल दे आप की दुनिया.

લગ્ન પછી....વોડાફોન જેવી.
જયા પણ જાવ નેટવર્ક સાથે ને સાથે.

સંતાનો થયા પછી....બી.એસ.ન. લ.
બધી લાઇન વ્યસ્ત છે.

પણ મારી મિત્રતા.... એલ આઈ સી જેવી.
જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી.

bhchavda

दोस्तों की दोस्ती में कभी कोई रूल नहीं होता है, और ये सिखाने के लिए, कोई स्कूल नहीं होता है..

pyljay

Hi f.d

naresh9235

એક પોર નો ગરીબ બ્રાહ્મણ બીજો દ્વારકા માં વસતો તો,
મળવા ખાતર હરી ને જાતો રાહ બધાં ને પૂછતો તો;
શું એની મિત્રતા માં તાકાત હશે અંદાજો તો લગાવી જુઓ,
ત્રિલોક નો સ્વામી કાનુડો પીતાંબર થી પગ એનાં લુંછતો તો.
~નીરલ સોમૈયા "નીલ"

nirals

નાની વાતે પણ ખોટુ લગાડી જાય... એ દોસ્ત હોય છે. જે વગર વાંકે ધમકાવી જાય... એ દોસ્ત હોય છે. જે તમારી મયૉદા નિભાવી જાય... એ દોસ્ત હોય છે. સોરી કહયા વિના પણ મનાવી જાય... એ દોસ્ત હોય છે. જે વગર બોલાવે આવી જાય.. એ દોસ્ત હોય છે. તમારુ દુ:ખ જેને રડાવી જાય... એ દોસ્ત હોય છે.

bhchavda

कुछ दोस्त ज़िन्दगी में इस तरह शामिल हो जाते है,
अगर भुलाना चाहो तो और याद आते है,
बस जाते है वो दिल में इस तरह की,
आँखे बंद करो तो सामने नज़र आते है !
...Happy friend ship...

bhchavda

maakrupaa

સ્વપ્ન છે કે હકિકત !
તું છે કે અપ્સરા કલ્પિત !
આંખ છેકે મૃગ નયન અંકિત !
અધર છે કે પૂષ્પ પુલકિત!
દંત છે કે મોતી ની મૂરત !
કેશ છે કે ઘટા ભયભીત!
વદન છે કે ચાંદ ચમકિત !
સ્મિત છે કે મદિરા મદ-મસ્ત!
દિલ ગયુ છે હાથ થી એ દૉસ્ત
ગણવી હાર કે "અનંત

mahi42

# vishal limbani

visjal

मेरी आँखो से जो गिरता है वो दरिया देखो,
मैं हर हाल में खुश हूँ,मेरा नजरिया देखो,

ajayagravat

jaimini007

Good Morning

hitanshi

radhekrishna

dipakramani1981

agree or not ??

rjaadit7694