' અનંત દિશા '
આજે ૨ વાગે MB પર પબ્લિશ થશે...
તમારા પ્રતિભાવો મારા માટે સુધારકનું કામ કરશે...
ફરીથી એ વિતેલા યાદગાર, અદ્ભુત, અવિસ્મરણીય દિવસો યાદ આવી ગયા! અને એ ઘટનાઓ, પ્રસંગો, યાદો ફરી તાજા થઈ ગઈ. ફરી એકવાર ભૂતકાળમાં સરી પડાયું...!
'દિશા'.... એની સાથેની એ પહેલી મુલાકાત ! આ મુલાકાત મારી એક મિત્ર ના કારણે થયી હતી. આમતો અવાર નવાર એના વિષે સાંભળ્યું હતું પણ મુલાકાત તો પહેલી વાર ત્યારેજ થઈ. એ ઘટના મારી સામે જાણે આજે ફરી ઘટી રહી છે !
#sweetbeatfrdzzzzz
સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...