Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આજે વર્લ્ડ સ્માઈલ ડે.

એક સ્મિત એ આખો મૂડ બદલી નાખે. આપણા મૂડ ને શાંત,ખુશ,પોઝીટીવ બનાવે.એક આશા આપે કે કૈક સારું થશે.
હિંમત સાથે કામ કરવા જીવવાની પ્રેરણા આપે.

manthanpatel071293

ગુપ્ત વંસાવલી-ભાગ-8
પ્રિયદર્શી સમ્રાટ અશોક- ધૂમકેતુ

ધૂમકેતુએ આ નવલિકાની શરૂઆત કલિંગ યુદ્ધ બાદ સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરીલે છે ત્યાંથી કરી છે.
શાંતિ અને ક્ષમા એ વિરના આભૂષણ છે એ કહેવત પ્રમાણે જ મહારાજ અશોક યુદ્ધને તિલાંજલિ આપી શાંતિનો માર્ગ પસંદ કરે છે અને બૌદ્ધ ધર્મને ભારતમાં ફેલાવે છે. આખું રાજકુટુંબ બૌદ્ધ ધર્મ અપનાવે છે અને રાજકુમારો ભીખુ થઈ જાય છે કરોડો કાર્ષાપણો (તે સમયનું ચલણ) બૌદ્ધ ધર્મના ફેલાવા પાછળ વપરાય છે. પણ મગધનો વિચક્ષણ મહાઆમત્મ્ય રાધાગુપ્ત જાણતો હોય છે કે આ તો સમ્રાટ અશોકનો પ્રતાપ છે એટલે બધા પ્રદેશ પતિ શાંતિથી બેઠા છે જો હવે કોઈ યુવરાજ પોતાની બહાદુરી નહીં બતાવે તો પછી નિર્બળની શાંતિની વાત કોઈ માનસે નહીં અને પ્રદેશપતિ જ સ્વતંત્ર રાજા બની જશે અને આખા ભારતમાં વિગ્રહ થશે. તેનો ફાયદો કોઈ વિદેશી આક્રમણકાર ઉઠાવશે. જો શાંતિ જાળવવી હશે તો મગધ હજુ પણ એટલુંજ સામર્થ્યવાન છે તે બતાવવું પડશે. આ બધી વાત તે મહારાજ અશોક ને કહે છે. અને સાથે એ પણ કહે છે કે 'રાજાનો એક જ ધર્મ હોય છે રાજધર્મ' જો માત્ર બૌદ્ધ ધર્મ માટેજ રાજ સંપત્તિ વેડફાસે તો ભવિષ્યમાં પ્રજા ક્યારેય રાજાનો વિશ્વાસ નહીં કરે. પણ મહારાજ અશોક તેની વાત સમજતા નથી અને પરીણામ એજ આવે છે ચારે દિશાના પદેશપતિ બળવો કરી સ્વતંત્ર રાજ્ય સ્થાપે છે.
સ્ત્રીના પ્રેમ અને સમર્પણ તો દરેક રાજ્યના પાયામાં રહેલા હોય છે પણ આ નવલિકામાં બીજી પણ એક વાત છે કે વેર ઈર્ષા અને બદલાની ભાવનાથી ભરેલ સ્ત્રી એક મહાન સામ્રાજ્યને પણ છિન્ન ભિન્ન કરી શકે તેટલુ સામર્થ્ય ધરાવે છે.
જેમ જેમ આ શ્રેણી આગળ વધતી જાય છે તેમ તેમ ધૂમકેતુ માટેનો અહોભાવ વધતો જાય છે.
આટલી મોટી નવલિકા શ્રેણી લખવા માટે કેટલી મહેનત કરી હશે એ વિચારીનેજ ધૂમકેતુ સામે નતમસ્તક થઈ જવાય છે.

hirenbhatt

m.s.thakkar173851

bharatmarubharatmaru09540

hello friends,

દસ પાગલ નવલકથા ની પ્રિવ્યુ કોપી એમેઝોન પર ફ્રી માં અવેલેબલ છે.

બોસ વાંચી ને તમારો પ્રતિભાવ આપો ને....

હું યાર રાહ જોઈને બેઠો છું.

આ લિંક નાં કામ કરતી હોય તો એમેઝોન પર ખાલી Jashuraj લખીને સર્ચ કરો. બુક મળી જશે.
જલ્દી ભાઈ જલ્દી.

Das Pagal: A Preview (Gujarati Edition) https://www.amazon.in/dp/B07HXYYLKW/ref=cm_sw_r_cp_apa_i_9WSTBb4Z3KAR1

jashuraj

વિશાળ દરીયા ના ખારા પાણી બની ને શુ કરશો ?
બનવુ હોય તો બનો મીઠા ઝરણા ના નીર,
જયાં સિંહ પણ ઝુકીને પાણી પીએ છે.

ajaypatel170401

umeshdonga

*હુંફ.....*


અનરાધાર વરસતો મેહુલિયો
તન મન તરબોળ કરતો..
સતત વરસી રહ્યો..
કદાચ આજ તે પણ..
ભીંજાવા માંગતો હતો..

વરસી વરસી થાકયો
થોડો વિરામ લીધો..

સૌને ભીંજવનાર ..
એ મેહુલિયો કોરોનો કોરો..
કદાચ...
આ ભાવિ એનું ..
તરબોળ કરનાર સૌને
પણ
એના અંતરે....
ચાહતની પ્યાસ અંકબંધ...
હુંફને તરસતો
વ્હાલમનો સ્પર્શ ઝંખતો
મનમાં અનેક સપનાં સજાવતો..
પણ નિયતિ એની
વરસવું વરસતા રહેવું
આશ અને પ્યાસ ભૂલી
અને

ડુસકા અંતરમાં છુપાવી..
ધરબી દીધા અરમાનો ને
આજ એ વરસી પડ્યો
અનરાધાર....

'કાજલ'
કિરણ પિયુષ શાહ
૦૪/૧૦/૧૮

kirankajal

umeshdonga

hum intazaar krte rahe us raat ke aane ka
jb vo Tujhe bhi saath lekar aati,
Meri in lambi tanhaiyo ko Mitati.

ghanton baithi rehti mein jheel ke kinare
chand Ki parchaiyon me Surat Teri Banati.

vo sitare bhi jhil mil kr saath Mera dete.
mein roti, vo or gehre hote.
badti chandni teri chuan yaad dilati.

sabr bhi sabr kr ke thak chuka hai ab,
raatein badti gayi Ye dooriyan badi jb.
mujhe koi shikayat nhi tumse
tumne Kaun sa koi vada kiya tha,
Ye to dil Pagal Mera hi hai jisne tujhe Apna liya tha.
yahi dhadkan aksar mujhe rulati.

erambalikashgmailcom

'આજ પ્રીતમ સાથે છે મુલાકાત'
love સ્ટોરી ને માતૃભારતી પર વાંચો.

dineshparmarsagargma

pratyushtripathi6969gmail.com234919

seharsehar125526

seharsehar125526

seharsehar125526

#भाग्य
निज को संतुष्ट ना कीजिए,
कहकर विधि-विधान की बातें,
परिश्रम मन से कीजिए,
चाह़े बीतें, दिन रातें।
जो यत्न सुनियोजित होगा
तो ईश्वर भी साहस देंगे।
भाग्य भी झुक जाएगा,
देखकर कर्म की सौगातें।
आलस्य को तज दीजिए,
छोड़कर भाग्यवादी बातें।
सदा सकरात्मक ही रहिए,
जोड़कर कर्मो से नातें।।
      ......कविता नागर...

kavitanagar174449

dineshparmarsagargma

सिर्फ महसूस किये जाते हैं,
एहसास दोस्ती के कभी लिखे नहीं जाते..!

jansikachagmail.com

seharsehar125526

seharsehar125526

hamaari adhuri kahni..

surajsajwan134036