સિંગલ મધર

(1)
  • 522
  • 0
  • 140

સવારથી ઝંખના ગુસ્સે થઈ હતી. બબડી.. હું એકલી મારી દીકરી ને કેવી રીતે સંભાળું.એણે તો મને છુટાછેડા આપી દીધા હતા. ફોન કરું છું તો પણ ફોન ઉપાડતો નથી. સાવ અતડો અને મેઢો છે. મને પણ પસંદ નહોતો. માંડ માંડ બે વર્ષ ચલાવી લીધું. દીકરી એકતાના જન્મ પછી તો ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા. સાસુ સસરાને દીકરી એવી એ ગમતી નહોતી. ને એમની વાત કરાય નહીં. એ ભટકતા રામ. એક વખત રંગે હાથ પકડી લીધા હતા ‌ ને પછી મેં છુટાછેડાની માંગણી કરતા તરત જ અમે છુટા પડી ગયા. પણ એકતા મને વ્હાલી હતી. મને એમ કે એકતાને મારી પાસેથી છીનવી લેશે પછી મારા જીવનમાં જીવવાનો આશરો રહેશે નહીં. પણ જે થયું એ સારા માટે થયું હતું.

1

સિંગલ મધર - ભાગ 1

"સિંગલ મધર"( ભાગ -૧)સવારથી ઝંખના ગુસ્સે થઈ હતી.બબડી.. હું એકલી મારી દીકરી ને કેવી રીતે સંભાળું.એણે તો મને છુટાછેડા દીધા હતા. ફોન કરું છું તો પણ ફોન ઉપાડતો નથી. સાવ અતડો અને મેઢો છે. મને પણ પસંદ નહોતો. માંડ માંડ બે વર્ષ ચલાવી લીધું.દીકરી એકતાના જન્મ પછી તો ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા.સાસુ સસરાને દીકરી એવી એ ગમતી નહોતી. ને એમની વાત કરાય નહીં. એ ભટકતા રામ.એક વખત રંગે હાથ પકડી લીધા હતા ‌ને પછી મેં છુટાછેડાની માંગણી કરતા તરત જ અમે છુટા પડી ગયા.પણ એકતા મને વ્હાલી હતી.મને એમ કે એકતાને મારી પાસેથી છીનવી લેશે પછી મારા ...Read More