હુ એવુ તો નથી માનતો કે ભારતીય સંસ્કૃતિ બઉજ મહાન હતી પણ જો છતા પણ તમે માનતા હોવ કે બઉજ મહાન છે તો એને સાબિત કરવા આવા પ્રોપોગન્ડાનો સહારો ના લેવો જોઇએ.
હુ એવુ માનુ છુ કે ભારતીય સંસ્કૃતિ મહાન હતી કે નહિ એનાથી કંઇજ ફરક નથી પડતો, અત્યારે આપણે ક્યા છીએ એ વધારે મહત્વનુ છે. શુ અત્યારે આપણી સંસ્કૃતિ મહાન છે?
એક પુસ્તક વાંચી શકો છે પ્રાચીન ભારતમાં વિજ્ઞાન વિષે જાણવા. કદાચ થોડો ગર્વ થાય અને એ પણ સાચો.
“Science in Ancient India: reality Vs Myth” By Science Breakthrough Society, Kolkata.