નાસ્તિકની ડાયરી
કાલે "હિન્દી મીડીયમ" જોયુ. ઘણા એવા દ્રશ્યો છે જ્યારે મન ભરાઇ જાય અને આંખો ઊભરાવા લાગે.
એક વેકઅપ કોલ કહી શકાય.
એડ્યુકેશન સિસ્ટમ તો એક માધ્યમ છે જેના દ્વારા વાર્તા કહેવામાં આવી છે પણ વાર્તાનો હાર્દ છે
"જેનો હક છે એ એના સુધી પહોંચવા દો, કોઇનો હક મારશો નહિ"
આજે દરેક ક્ષેત્રમાં આ જોવા મળે છે કહેવાતા અમીર લોકો ગોલમાલ કરીને ગરીબ લોકોનો હક મારતા જોવા મળે છે.