એટલેજ હુ કહુ છુ કે ભગવાનનુ કોઇ અસ્તિત્વ નથી હા ધર્મ છે પણ કદાચ એની સમજ નથી કે પછી અધૂરી છે કે પછી જેને ને જે સમજવુ હોય એ સમજે છે અને છેલ્લે ઘણા એજ સમજે છે જે એમના ફાયદામાં છે.
(જેને આપણે ધાર્મિક પુસ્તકો કહીએ છીએ એ સદીઓ પહેલા લખાયેલા છે, હુ એને પુસ્તકો ગણુ છે જે એક કલ્ચરનો પાયો છે. મારી પોતાની સમજ પ્રમાણે એ પુસ્તકોના લખાણોને સમજવાનો પ્રયત્ન કરુ છુ)