ફોટામાં તો બધું જ સારું દેખાય..
એ ભલે ગમે તેના હોય જે કે જમવામાં રાખેલ ભોજન ફોટામાં તો સારું જ બતાય છે પણ જ્યારે એને ખાધા પછી જ ખબર પડે કે એ ભોજન કેવું છે, એવી જ રીતે માણસ પણ ફોટોમાં સારો જ બતાય છે જ્યારે એની સાથે રહીને અનુભવ કરીએ ત્યારે જ ખબર પડે કે એ માણસ કેવો છે.
બસ આજનો મોર્નિંગ મંત્ર એ જ કે જે સારું બતાય કે દેખાય એ સારું જ છે એવું ના માની લેવાઈ.
સુંદર સવાર.
જય શ્રીકૃષ્ણ.
~ Urvish K 1.25nI