The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ફોટામાં તો બધું જ સારું દેખાય.. એ ભલે ગમે તેના હોય જે કે જમવામાં રાખેલ ભોજન ફોટામાં તો સારું જ બતાય છે પણ જ્યારે એને ખાધા પછી જ ખબર પડે કે એ ભોજન કેવું છે, એવી જ રીતે માણસ પણ ફોટોમાં સારો જ બતાય છે જ્યારે એની સાથે રહીને અનુભવ કરીએ ત્યારે જ ખબર પડે કે એ માણસ કેવો છે. બસ આજનો મોર્નિંગ મંત્ર એ જ કે જે સારું બતાય કે દેખાય એ સારું જ છે એવું ના માની લેવાઈ. સુંદર સવાર. જય શ્રીકૃષ્ણ. ~ Urvish K 1.25nI
વાંચો મારો લેખ "પીરીયડ/માસિક" ગરીબ સ્ત્રીઓ પીરિયડમાં હોય ત્યારે એમની હાલત કેવી થતી હશે એ આપણે ખાલી કલ્પના જ કરવી રહી. આજે આપણને કોન્ડોમ કોઈ પણ ગવર્મેન્ટ(સરકારી) દવાખાનાએ જઇએ તો સાવ મફતમાં મળે છે જ્યારે પીરિયડ માટે સેનેટરી નેપકીન લેવા જઈએ તો મફત તો શું 12% GST આપીને લેવા પડે છે. મોટા ભાગના લોકો 12% GST આપીને પણ સેનેટરી નેપકીન લઈ શકીએ છીએ જ્યારે જેને ખાવનું પણ નથી મળતું નથી એ કેવી રીતે લઈ શકે?? https://www.matrubharti.com
Check out my story on Sweek: और ज्यादा पाने की आशाए. https://web.sweek.com/story/AQBsBAwDCQYDBAwKA28CBA==
#એકવાર_અચૂક_વાંચજો #પરંપરાગત_ચાલતી_એક_માન્યતા https://plus.google.com/102237590891126541988/posts/j7tRipRmChS?_utm_source=1-2-2
દિલથી બોલી જાશ એક વાર નહીં હજાર વાર થેન્ક્સ કે સોરી દિલથી ભૂલતા શીખી લે હવે નાની નાની કે મોટી મોટી ભૂલોને ~ Urvish K 1.25nI
जिन्हें फ़िक़र थी कल की वे रोए रात भर जिन्हें यकीन था रब पर वे सोए रात भर.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser