સાચું કહું!
ફોટો પણ જોઈ જોઈ મેલો થઇ ગયો. આ એ જ ચહેરો જે કાલે દરરોજ દેખાતો'તો!
એ આજે,વરસે,દસ વરસે પણ નહીં દેખાતો.
શું થઇ ગયું છે,મારી આંખોને! મારી પાંપણ પર એ દયાવિહીન થઇ ગયો.
ક્યાં જઈ શોધું ઓ દોસ્તો કહો ને !
એ દરરોજ મનમોહતો,દરરોજ સામે મલકતો ચહેરો ક્યાં ગુમ થઇ ગયો??? - વાત્સલ્ય