🙏🙏सज्जन आदमी, श्रीफल ओर संत में एक गुण समान होता है,

आप उनका सिर भी फोड़ दीजिए आपको वह पीने को मीठा जल ही देंगे।

वह आपका बुरा कभी नही सोचेंगे अपनी सज्जनता बनाएं रखेंगे।🦚🦚

Hindi Blog by Parmar Mayur : 112035281
jighnasa solanki 1 month ago

એ સાચુ. પણ આજકાલ તો કપટી લોકો સજ્જન લોકોને પણ હેરાન કરી નાખે છે

Falguni Dost 2 month ago

આ પ્રશ્ન તમારો છે? થોડા દિવસ પહેલા કંઈક મારી પોસ્ટમાં આપનો જવાબ જુદો હતો ને પ્રદીપ ભાઈ??

Parmar Mayur 3 month ago

પહેલાથી જ માણસમાં બે પ્રકૃતિ રહેલી છે+- સતયુગ થી માંડીને કળિયુગ સુધી અને અત્યારે તો - કળિયુગ છે પછી તો જોવાનું જ નહીં, છતાં પણ તમે કહ્યું તે એકદમ સાચું છે.સારા માણસો કદી ખોટું ના કરે.

N¡k¡t@ 3 month ago

કોઈકનો સ્વભાવ હોય કે શોખ, આદત, અથવા એમની પરવરીશ જ એવી હોય કે કોઈકનું અહિત કરવું, મજાક બનાવવી, પરેશાન કરવાં, કીચડ ઉછાળવું... સારાં ઘરનાં લોકો કોઈને પરેશાન ના કરે...🙏

N¡k¡t@ 3 month ago

E to emne khbr????

Rathod Pradip 3 month ago

Mara thi to nahi thay

Parmar Mayur 3 month ago

આપણે તેવા લોકો બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.

Parmar Mayur 3 month ago

એવું કેમ?

N¡k¡t@ 3 month ago

Fir bhi log unka bura hi karte he..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now