કોઈપણ વ્યક્તિ માટે, કોઈપણ ક્ષેત્રનું વિશેષ જ્ઞાન હોવું, કે પછી એવું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હોવી, એ ખૂબ સારી વાત છે, પછી એમાં પ્રસિધ્ધિ પ્રાપ્ત કરવી, એ તો એનાથી પણ ખૂબ સારી વાત છે, પરંતુ એ જ્ઞાન અને પ્રસિદ્ધિનો ફાયદો આપણી સાથે-સાથે અન્ય એક વ્યક્તિથી લઈને જેટલા બહોળા વર્ગને કરાવી શકીએ, તો.....તો એ વાત ખાલી સારી નહીં, સારામાં સારી પણ નહીં, પરંતુ પછી એ વાત સર્વશ્રેષ્ઠ શ્રેણીમાં આવે છે.
- Shailesh Joshi