Quotes by Krunal in Bitesapp read free

Krunal

Krunal

@mistrikk26gmail.com904569
(640)

Delete જેટલું Fast થાય છે તેટલું
Fast Download કેમ નહીં થતું હોય...!
જવાબ મળ્યો....

- સર્જનમાં સમય લાગે છે,
વિસર્જનમાં નહીં.
- Krunal

Read More

જિંદગી છે દોસ્ત,
કંઈક તો એવુ પરીક્ષામાં પૂછાશે,
જેનો જવાબ આવડતો હોવા છતાં
લખાશે નહીં...! ✍️

આંખો મીંચીને મુકાયેલો
ભરોસો
ક્યારેક અફસોસ બનીને
રહી જતો હોય છે...!✍️
- Krunal

યોગ્ય સમયે યોગ્ય સ્થાને
ઉભા રહેવું પડે છે,
ફક્ત ચાલતાં રહેવાથી
મંઝિલ નથી મળતી...!
- Krunal