Gujarati Quote in Poem by vaja Nidhi H

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કડવા અનુભવ ઘણા એવા થાય છે,
જેનાથી હવે મને માણસ ઓળખાઈ જાય છે.
હોઠોથી નહીં, પણ આંખોથી ઘણું કહી જાય છે,
સંબંધોની ધીમેથી પણ સમજ પડતી જાય છે,
એટલે જ મન ક્યાંક એકલતાને શોધતું થાય છે.
​— નિધિ એચ. વાજા (Nidhi .H. vaja)
- vaja Nidhi H

Gujarati Poem by vaja Nidhi H : 112026562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now