English Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રામ ના હોય એ, રાવણના પૂતળા બાળે
જે ખુદ સાવજ ના હોય એ, કુતરા પાળે.
લી. "આર્ય "
મિત્રો હું કાલે બજારમાં ગઈ હતી.
ત્યાં એક ઘરના ગેટપર કાળો ચાર આંખવાળો
કૂતરો સાંકળથી બાંધેલ હતો. ખુદમાં જીગર ના હોય, એટલે લોકો કુતરા પાળે ચોર આવે તો કૂતરો સામનો કરે ઘરધણીને
બહાર ચોરનો સામનો કરવો ના પડે.

English Blog by સુરજબા ચૌહાણ આર્ય : 112025953
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now