જો મહેનત પછી થાક અને કંટાળાની સાથેનો પરસેવો પણ વળે, ને પાછું આપણા ધાર્યા કરતાં ઓછું મળે, તેમ છતાંય જો આપણે પ્રયત્નો ચાલુ રાખીએ છીએ, તો સમજી લેવું કે આપણે જીવનમાં સાચા માર્ગે આગળ વધી રહ્યા છીએ, અને જો કદાચ આપણા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત હોય, અને આ બધું કરવાની આપણને બિલકુલ જરૂર જ ન હોય, તો પણ આપણને મહેનત, થાક, પરસેવો, કંટાળો, અને જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓનું જીવનમાં શું મૂલ્ય હોય છે, એનું સાચું, અને પૂરું જ્ઞાન તો...હોવું જ જોઈએ.
- Shailesh Joshi