જ્યાં સુધી સ્ત્રીને પોતાના જ ઘરમાં 'તારું' અને 'મારું' જેવા શબ્દોથી માપવામાં આવે, ત્યાં સુધી એનું સાચું ઘર ક્યારેય બની શકતું નથી.
સ્ત્રીનું સાચું સરનામું કોઈ ઈંટ-પથ્થરનું મકાન કે સરકારી કાગળ નથી. એનું સાચું ઘર એ છે જ્યાં એના અસ્તિત્વને સ્વીકારવામાં આવે, એના વિચારોને માન મળે અને જ્યાં એ પોતાના આત્મસન્માન સાથે મુક્ત શ્વાસ લઈ શકે.
તમારું શું માનવું છે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો.